________________
શ્રી પ્રકાર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૦૯
હે આત્મન ! તું પરદોષ જેવાની ટેવ પાડવા કરતાં તારા પિતાના આત્માના દોષ જોવાની ટેવ પાડવા શીખ. પરની નિંદા કરવા કરતાં આત્માની નિંદા કર. એક કવિએ કહ્યું છે કે -તુજે પરાઈ કયાપરી, તું અપની નિવેડ તેરી નાવ દરિયામેં, ડૂબે નહિ – ખેડ ૧ નારાયણ નિજ હૈયેમેં, અપના દેષ નિહાળ; તા પીછે તું એરકા, અવગુન ભલે સંભાળ ૨. આપે સમજી સુધરીએ, દુનિયા નહિ સુધરાય, પગે પગરખાં પહેરીએ, પૃથ્વી નહિ મઢાય. ૩ વળી સૂત્ર પણ એ જણાવે છે કે આયારે અધિકે કહ્ય, નિંદક નિન્હવ જાણ, પંચમ અંગે ભાંખીએ, છે પહેલે ગુણઠાણ ૧ અને ભગવંત મહાવીરે પણ પિતાના સાધુઓને બચાવવા માટે પનિંદા, છિદ્રગણી વગેરે પણાના મહાન દે સેવવાવાળાને મટામાં મોટું ૧૦ મું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે એવા મહાન દેષથી ન્યારા રહેવાને માટે જ છે. જેની નિંદા કરવામાં આવે તે માણસ જે પિતાના આત્માનાં વિચારમાં આવે તેજ સુધરે. કદિ ન સુધરે તો તેના આત્માને અહિત છે, પણ એટલું તે ધ્યાનમાં રાખવું કે નિંદા કરનારને આત્મા તો અવશ્યમેવ કર્મો કરીને ભરેજ થવાને એ સિદ્ધાંત વાકય છે. અને અહિંયાં નવમાં બોલમાં પણ પૃષ્ટી માંસ તે પુઠને માંસ ખાવા સાથે મોટી અસમાધિને અધિકારી કહ્યા છે.
પ્રશ્ન ર૬–૧૧ મા ૧૨ મા બોલને શો અર્થ છે, તે વિસ્તારથી જણાવશે ?
ઉત્તર–બોલ ૧૧ માં કહ્યું છે કે- નવારંવદરના ગજુપણા Guizત્તા મવડું એટલે જ્યાં કલેશ ઉત્પન્ન થવાનો સંભવ નથી યા જે ઠેકાણે કલેશ નથી, ત્યાં નવા નવા કલેશાદિ ઉત્પન્ન કરે તેને અસમાધિ કહ્યો છે. નવા કલેશને ઉપજાવે તે ઘણા જીવને દુઃખદાયી હોય તેણે કરી અશાતાવેદનીય કર્મ ૩૦ કડાક્રોડી સાગરનું ઉત્કૃષ્ટી સ્થિતિનું બાંધે, તે જીવ જ્યાં ઉપજે ત્યાં ઘણી અશાતા પામે તે નવા કલેશ ઉત્પન્ન કરવારૂપે અસમાધિનું ફળ.
૧૨ માં બેલમાં કહ્યું છે કે-રાજા ગજાઉં જમીકિ સમિયા હું રીરિરામવંતિ ૧૨ એટલે પાછલા કલેશાદિક ખમાવીને ઉપશમાવ્યા હેય તે ફરીને ઉદેરે તે અસમાધિ હોય. પાછલા કલેશાદિક ઉરે તે મહાદુષ્ટ પરિણામ આવે ત્યારે એવી બુદ્ધિ થાય, ઉપશાવેલા કલેશને ફરી ઉદેરે ત્યારે કલેશ અધિક વૃદ્ધિને પામે, ઘણાને નિસાસે પામે, પોતાની પ્રતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org