________________
૩૦૬
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૫ મે.
કરવા, કેઈના છિદ્ર પ્રકાશવા નહિ, અને કોઈની નિંદા કરવી નહિ. એમ ભગવંતનું ફરમાન છે.
પ્રશ્ન ૨૧–છિદ્ર જેવાવાળાને મહામહનીય કર્મનો બંધ કહ્યો તે સૂત્રથી જણાયે પણ નિંદા કરવાવાળાને ભગવતે સૂત્રમાં શું ફરમાન કર્યું છે તે સૂત્રપાઠથી જણાવશે ?
ઉત્તર-હાજી, સાંભળો, સૂયગડાંગ શ્રતસ્કંધ ૧ લે, અધ્યયન ૨ જે, ઉદ્દેશે ૨ જે, ગા. ૧ લી ૨ જી બાબુવાળા છાપેલ પાને ૧૧૮ મે કહ્યું છે કેतयसंच जदाई सेरयं; इति संखाय मुणीण मज्झई; गोयन्नतरेण माहणे अहसेय करी अनेसिइखणी ॥१॥ जे परभवई परंजणं, संसारे परिवत्तई महं; अदुइ खणियाउ पाणिया, इति संखाय मुणी मज्झई ॥२॥ અર્થ-તા દાંતે, પદા– જહા, જેમ સર્ષે પિતાની ત્વચા જે કાંચલી તે પરિહરવા ગ્ય જાણીને છાંડે, રેર તેમ એ સાધુ છે, તે રજની પેરે અષ્ટ પ્રકારના કર્મને છોડે, એતાવતા કષાય ન કરે. કેમ કે કષાયને અભાવે કર્મ પોતાની મેળે છડાશે. રાંણા કુળ એવી રીતે જાણીને ચારિત્રીઓ. – મદ એટલે અહંકાર કરે નહિ, તે મદનું કારણ દેખાડે છે. જો કાશ્ય પાદિક ગેત્રે કરી (એટલે ઉંચ ગોત્ર કરી) અથવા જનતા અને કુળરૂપાદિક મદ તેને પામીને ઉત્કર્ષ-માન ન કરે એવું માને છે સાધુ તે જેમ પિતાથકી મદ ન કરે તેમ અનેરાની પણ ચર કરી – અશ્રેયકારી એવી જે, ફરાળી છે નિંદા તે પણ ન કરે છે. હવે પરનિંદાના દોષ કહે છે. જે જે જે કોઈ અવિવેકી પુરૂષ, પરંvi અનેરા લેકને ( અન્યજનોને) ઘરમવા પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સંસારે પરિવાર માં સંસાર માટે અત્યંત પરિભ્રમણ કરે મા અથ જે કારણે. ફરવાળિયા પરનિંદા તે વિશા- એવી પાપણી છે કે જે સ્વસ્થાનકથકી અસ્થાનકે જીવને પાડે, રૂત્તિ સજવાય એવું જાણીને એટલે પરેનિંદાને દેવરૂપ જાણીને મુળા મુનીશ્વર જે છે. તે જાતિ, કુળ, શ્રત, તપાદિકને વિષે, માજ મદ ન કરે, એટલે હું ઉત્તમ છે. એ હારા થકી અમુક હીન છે. એ પિતાને ઉત્કર્ષ ન કરે. અર્થાત પિતે મદે ચડી પરકી નિંદા ન કરે.
અહિયાં મહવંત જે પારકી નિંદા કરે, અને પારકી નિંદા તે મહા પાપણી અધોગતિને આપનારી કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org