________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૫ મે.
૩૦૫
ઉત્તર–તે વિષે ભગવતે ખુલ્લા શબ્દોમાં કહ્યું છે કે-તેવા મહા મોહનીય કર્મના બાંધવાવાળા જાણવાં. જુઓ દશાશ્રુતસ્કંધ અધ્યયન ૯મું, ગાથા ૩૦ મી-નેયાદ્ધિ , સંપs g g; સંવ તિથrfમેશા महामोह पकुधई. ३०.
અર્થ—જે કઈ અધિકરણ એટલે કર્મબંધને હેતુરૂપ કષાય ઉન્ન થાય તેવાં વાક્ય વારંવાર પ્રયજે એટલે સામા માણસને ઠસાવાને અને તેને ઝનુન લાવવાને વારંવાર ઉદીરણા કરે અને અંદરો અંદર ખટપટ અને કલેશ ઉપન્ન કરી ચારે તીર્થમાં ભેદ પાડે-ફાંટા પાડે મહા મોહનીયકર્મ ખાંધે.
પ્રશ્ન ૨૦-મહામોહનીય કર્મને બંધ કેણ બધે અને કેટલા કાળની સ્થિતિને હોય ?
ઉત્તર–મહામોહનીય કર્મને બંધ જેને મિથ્યાત્વ મોહનીયને એટલે ગાઢ મિથ્યાત્વ મોહનીયને ઉદય હાય તે ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિએ બંધ પડે. એટલે ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થઈ શકે નહિ.
આને પરમાર્થ એ છે કે ગાઢ કષાયના ઉદયે કરી ધર્મમાર્ગમાં એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકામાં અંદરો અંદર કલેશ ઉન્ન કરી અંદરો અંદર ભેદ પાડી-ફાંટા પાડી મોટી અશાંતિ ઉન્ન કરનાર, અથવા કોઈની નિંદા હિલણ કરવા, કરાવવારૂપ છિદ્રો જોવા-છિદ્રો ઉઘાડવ-પ્રકાશવા રૂપ ઉપદેશ આપવો, આક્ષેપ વચન બોલવા પિતાને છાંદો ઢાકી, પરના છતા અછતા દોષ પ્રગટ કરવાનેજ બેધ આપનાર તે પિતાના આત્માને કલુષિત કરી અન્યને કલેશમાં ઉતારનાર, સરળ માર્ગમાં ભેદ પાડનાર, મહામલીન આત્માના ધણી તે મહામહનીય કર્મ બાંધે અને બીજાઓને પણ તેવાજ રસ્તે ચડાવી અગતિમાં હડસેલે.
માટે ભગવંત મહાવીરનું ફરમાન છે કે-અહો ! ભવ્ય છે ! તમે ન્યાય અને સરળ માર્ગ મૂકીને અથવા સમકિત ધર્મ અને ચારિત્ર ધર્મ મૂકીને તમે મહામોહનીય કર્મને બધમાં ફસાશો નહિ, અને કેઈના દોષ જોવાની કે છિદ્ર ગષવાની બુદ્ધિ આપનારની પાપજાળમાં પણ ફસાશે નહિ. અને તેવુ ભણતર પથ ભણશો નહિ કે જેથી પિતાને આત્મા કર્મ કરીને ભારે થાય,
જે છિદ્રોવેષી હોય છે તે પરની નિંદીમાં પણ ઉતરે છે, એટલે પરની નિંદા પણ કરે છે તેથી ડબલ દોષને પાત્ર થાય છે. અને નિંદાના કરવાવાળાને પણ ભગવંતે માઠાં ફળ કહ્યાં છે, માટે આભાને કલુષિત નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org