________________
૩૦૪
શ્રી પ્રકાર મેહનનાળ –નાગ . મ.
થા વૃદ્ધ વા પ્રમાણે ચા સાંભળવા પ્રમાણે સાધુના વેશે મઢે મુહપતિ અને માથે ફટકે બંધાવી જઘન્ય ૧, ૨, ૩, દિવસ રાખી ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ રાખી ફરી દીક્ષા આપે, અને પોતે પણ એમ કહે કે મને પારાંચિયાને ભિક્ષા આપશે. પારચિત અને ચુંદડીનું માથાબંધણું બંધાવે. આમ કરવાથી પારાંચિત દેજવાળે શુદ્ધ થાય છે.
પ્રશ્ન ૧૮–આવા દોષવાળાને એટલે પારાંચિત દેવવાળાને ઉપર કહ્યા પ્રમાણે શુદ્ધ કરવાની ક્રિયા કેમ કોઈ ઠેકાણે લેવામાં આવતા નથી ? ઠાણાંગજીમાં કહેલા પાંચ પ્રકારના પારસંચિત દોષના સેવવાવાળા સાધુ આર્યાએ તે બહુધાએ જોવામાં આવે છે. છતાં તેને શુદ્ધ કરવાની ક્રિયા શાસ્ત્રના ન્યાય પ્રમાણે જોવામાં આવતી નથી તેનું શું કારણ?
ઉત્તર–તેનું કારણ તે માત્ર પક્ષાપક્ષનું જ હોય એમ જણાય છે. પારાંચિત દેષના સેવવાવાળા પાયે બળવાન પક્ષને લઈને નિડર અને બળવાન બને છે. તેથી ઉદ્ધતાઈમાં આવી નિઃશંકપણે જેમ આવે તેમ વર્તે. અંધશ્રદ્ધાવાળી દુનિયા. આંશાલુખ્ય દુનિયા, રાગદ્વેષ અને મારાતારાની ખટપટમાં ફસાયેલી દુનિયાની સત્તાતળે તાબેદારની માફક પિતાને મતલબ સાધવાને હા ભાઈ હા, ના ભણવાવાળા ખુશામતીઆઓ ગમે તેવી રીતે વર્તે. પરંતુ રાગી અવગુણુનાગણે, એ ન્યાયે પિતાનું ઢાકવું, પરનું ઉઘાડવું, ગમતાને માન અને અગમતાપર , પારાંચિત દેષના સેવવાવાળા, ઘરના ખુણ પેસી ઉંડી ખટપટ ઉઠાવી નિંદાર અને છિદ્રોપીઓને પક્ષમાં શખી, સંપ્રદાયમાં મટી ફાટ પાડી અધિકારી, ઉપકારી અને રક્ષણના કરવાવાળા હિતચિંતકને સવળે બદલે આપવાને બદલે, ઉલટો બદલા આપવાના પ્રપંચ રચી. ચાર તીર્થમાં ભેદ પાડવાવાળા મનમાની નિરંકુશપણે માણે તેને કણ કહેવા સમર્થ છે ? અને મૂળ હેતુ તે એજ છે કે દુનિયામાં સ્વાર્થ છે તે એક જાતની જાળ છે. કેઈને રેકરાની આશા કે કોઈને ધનની ઇચ્છા, કોઈને કોઈ પ્રકારની આશા અને કોઈને કોઈ પ્રકારની ઈચ્છા; એવા અનેક પ્રકારના પ્રતિબંધને લઈને દેષિતને પણ દષદષ્ટિએ જેવાતું નથી અને ઉલટું અવળું જ વાતાવરણ ચાલે ત્યાં દોષની શુદ્ધિ કેણ કરી શકે ?
પ્રશ્ન ૧૯–એવા પારાંચિત દેવવાળા કલહકારી ચારે તીર્થમાં ભેદ પાડવાવાળા કદિ આ ભવમાં ફાવી જાય, પરંતુ પરભવને માટે સારા કોઈ જણાવે છે ખરું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org