________________
ફિર
શ્રી પ્રત્તર મનમાળા-ભાગ મે.
કેઈ નીકળી આવે ખરા, પણ બહુધા તે કુસંપી ને કલેશીજ આ કાળમાં પેદા થયા હોય એમ જણાય છે. તેથી આત્માને ખેદ થાય છે કે આવા શ્રાવક પર શાસન કેવી રીતે ચાલશે કે જે નાવમાં બેઠા હોય તેનાજ ખીલા અને પાટીયાં તેડે, હે મહાવીર પરમાત્મા ! તારા શ્રાવક આવા ન હોય, ન હોય, ન હોય. તારા શાસનમાં ઉત્પન્ન થયેલા અને તેને દેવપણે માનનારા બગથ્થાનીએ તારા શાસનને અને નામને લંકિત કરનારાના હૃદયમાં હે દેવ ! એવી પ્રેરણા કર કે તેઓમાં તારા સ્વીકારેલા શ્રાવકેના ગુણે પ્રગટે અને શાસનના વાત્સલ્યકારી થાય અને પિતાના આત્માને આરાધક પદ મેળવી સદ્ગતિને પ્રાપ્ત થાય એવી પરમાત્મા પ્રત્યે ખરા અંતઃકરણની પ્રાર્થના છે.
- પ્રશ્ન ૧૫-પંચમ કાળના શ્રાવકનું સ્વરૂપ તે યથાતથ્ય ઉપર કહ્યા પ્રમાણેજ જણાય છે. તે સાધુને માટે શું સમજવું?
ઉત્તર–સાધુને આહાર તે તેવાજ શ્રાવકના ઘરને ભેગવવામાં આવે છે, માટે કહેવત પ્રમાણે આહાર પ્રમાણે ઓડકાર, જે આહાર તે ઓડકાર. એ કહેવત છેટી નથી. જેવી શ્રાવકની વૃત્તિ-જેવી શ્રાવકની વર્તશુંક તેવી જ પિતાના માનેલા સાધુની પ્રવૃત્તિ. શ્રાવક ખટપટી હોય તે તેમને આશ્રી સાધુ પણ તેજ પ્રમાણે તે તેમાં નવાઈ નહિ. જેમ શ્રાવકે અંદરો અંદરની ખટપટો કરી અંદર અંદર ભેદ પાડવાના-ફાંટા પાડવાના પ્રયત્ન કરે છે, તેમ સાધુઓ પણ અંદર અંદર ભેદ પાડનારા ફટા પાડનાર મલીન હૃદયવાળા ભગવતે જાણેલા હેવાથી તેને માટે ભગવંતે સખત શિક્ષા બતાવેલી છે.
પ્રશ્ન ૧૬–કેવા પ્રકારના સાધુને કેવા પ્રકારની શિક્ષા બતાવી છે તે સૂત્રના આધારથી જણાવશે?
ઉત્તર—ડાજી, સાંભળે. કાણાં કારણે પામે. ઉદેશે ૧ લે કહ્યું છે એ
पंच हि ठाणे हिंसमणे निगंथ साहमियं पारंचिय करेमाणे णाइक मइ. तं० कुलेवसइ, कुलस्स भेयाए अभुठिताभघइ १. गणेवसइ, गणस्स भेयाए अभुठिताभवइ २. हिंसपेहि ३ छिदपेहि ४. अभिखणं २ पसिणायत्तेणाइ पउंजित्ता भवइ. ५.
અર્થ– પાંચ સ્થાનકે-પાંચ કારણ 8 શ્રમણ નિગ્રંથ સાધુ- ગુરૂ આચાર્ય શાસનાધિકારી-વડેરા ગચ્છાધિપતિ છે. સાંસાહમિને-સાધર્મિને એક માંડળે જમનારા આહાર પાણીને સંવિભાગ કરનારા સમુદાયના સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org