________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા બાગ ૫ મે. ૩૦૧ પ્રશ્ન ૧૨–અહિયાં સૂત્રપાઠ બને કે શ્રમણે પાસક કહ્યા તે સૂત્રમાં શ્રમણોપાસકના ગુણે અને તેમનું સ્વરૂપ તે અલૌકિક અદ્ભુત વાંચવામાં આવે છે, છતાં આ ઠાણાંગજીમાં કહ્યા પ્રમાણેના અપ્રશંસનીય તદાકાળે સંભવે ખરા?
ઉત્તર–એ તે પંચમકાળને વાંકા ને જડ આશ્રી કહ્યા છે. અત્યારે કેટલાક શ્રાવક એવું નામ ધરાવે છે ખરા, પણ જ્યાં જોઈએ ત્યાં કુસંપી કલેશી, ઈર્ષાર, છિદ્રોવેષી, ખટપટી, સાધુ સાધ્વીના ઠેષી, મોટા મુમતાના બાંધલાવાળા બગથ્થાનીઓ, ધર્મના દ્વેષી, માયાવી; વિશ્વાસઘાતી, કૃતઘીઓ, પ્રપંચીએ' જેવા શ્રમણ તેવા ઉપાસકે આ કાળમાં વિરાધકપણે ઉત્પન્ન થયેલા એવા છે, સાધુના શેકાયસમાન, પતાકાવત્, ખીલાવત્, પર કાંટા જેવા ભગવંતે ઉત્પન્ન થવાના જાણેલા. પ્રકાશેલા છે, તે જ પ્રમાણે આપણે નજર જોઈએ છીએ. માટે શાસ્ત્રમાં રહેલા શ્રાવકના ૨૧ ગુણ માંહેના ગુણવાળા એ શ્રાવક નથી.
પ્રશ્ન ૧૩-શ્રાવકના ૨૧ ગુણ કહ્યા તેનું રહસ્ય જણાવશે ?
ઉત્તર-હાજી, સાંભળે, શ્રાવકના ૨૧ ગુણની પાઈ-સરસ્વતિ ચરણ નમાવું શીશ, શ્રાવકના ગુણ ગાઉં એકવીશ. પહેલે બેલે લજજા ધરે, બીજે બોલે દયા આદરે ૧, આનંદકારી પરસન ચિત્તા ૩, આગમ વચન વિધાસી નિત ૪, ઢાંકે વળી પરાયા દેષ ૫, ઉપકારી સહજ સંતેષ ૭, (૨) સૌમ્ય નજર સમદ્રષ્ટ જુવે ૮, અવગુણ ઢાંકી ગુણજ લીએ ૯, બેલે મધુર વચને ઈષ્ટ ૧૦, દીર્ઘ વિચારી હેય વરીષ્ટ ૧૧, ૩ ચાલે નિત્ય ભલી પેરે સદા ૧૨, નિર્મળ બુદ્ધિ વસાવે રિદા ૧૩, કીધે ગુણ ન વિસરે એ ૧૪, ધર્મ યા લયલીને તેહ ૧૫, ૪ નહિ દીન દયા મુખ અહંકાર ૭૬. નાવિ લેપે કુળ આચાર ૧૭, વંદે જીના દર્શન સંજતિ ૧૮. ન ચલે. કૃષ્ણપ સમકિતિ ૧૯. પાપકર્મને મારગ તજે ૨૦. જિનની આણ મનમાં ભજે ૨૧. એ એકવીશે બેલ પ્રમાણુ, ધન્ય ધન્ય શ્રાવક તેહ સુજાણ, ૬ એ ૨૧, ગુણ શ્રાવકના કહ્યા.
પ્રશ્ન ૧૪–આ તે તમે મહાવીરના શ્રાવકની વાત કરી. આ કાળના શ્રાવકના ગુણ કેવા હોય? તે તે જણાવે ?
ઉત્તર–આ કાળના શ્રાવકને ગુણ પણ આવાજ હોવા જોઈએ, પણ તે તે કઈ ઠેકાણે ગોત્યા હાથ આવતા નથી, પણ જ્યાં જોવામાં આવે છે ત્યાં ઉલટાજ ગુણવાળા જોવામાં આવે છે. આત્માર્થી હળુકપ જીવ કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org