________________
શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ-મે..
અકેકનાં મન લાયમાન થાય, પણ સાર અસારને વિચાર કરે નહિ. ઉપદેશમાંથી સાર ગ્રહે નહિ. પિતે અવળે છતે સાધુમાંથી તથા ઉપદેશ
માંથી દોષ કાઢે, પછી અપુઠો આડે ચાલે. આડું આડું બેલે. વિંછડું વાંકેવાંકો ચાલે. વિમુખપણે વર્તે એવા શ્રાવક પતાકા સમાન કહ્યા.
(૭) રૂ. મળે તે ખીલા સમાન-એકેક શ્રાવક કેવા હોય છે, ખીલા સમાન એટલે ખીંતા સમાન સાધુ સાથે પિતાનું ગીતાર્થપણું જણાવવાને વચને વચને કદાગ્રહ કરે, હું કહું છું તે ખરું. મારે ખિતે નાખે ખસે નહિ. અર્થાત્ સાધુને પણ પાડવા પિતાના વચનની પક્કડ કરે. એવા શ્રાવકને ખીલા સમાન કહ્યા છે, તે દેશનાને અયોગ્ય હેય.
(૮) ૪. પાટણમાને તે ખર નામ આકરા કાંટાસમાન, એટલે જેમ શૂળાદિક પગમાં પેસી ખટકે અથવા બંબુલના વૃક્ષે લુગડું વળગ્યું તે ફાટયા વિના છૂટે નહિ. વિ છેડણહાર હાથે પણ વિંધાય. અથવા એકેક કાટો શરીરમાં પેઠે ખટકે અને નિકળ્યા પછી પણ અટકે. એકેક કાટ શરીરને વિષે પેઠે થકો શરીરને સેડવી એડવીને નીકળે તેમ એકેક શ્રાવક નિકેવળ પિતાને કદાગ્રહ ન છોડે, અને ગુરૂને (સાધુને) દુષ્ટ વચનરૂપ કાંટે કરી વિંધે. ગુરૂ સાધુ સુવચને કરી અથવા ઉપદેશદ્વારાએ કરી સધ આપી સમજાવે તેપણ મુખમાંથી ખરસમાન ભાષા કાઢી વિટંબના કરે, અથવા એવાં વાકય કાઢે કે, સાધુને કાનમાં હૃદયબાણ જેવાં યા આકરા કાંટાસમાન ખટકે એવા શ્રાવકને ભગવંતે ખર કાંટાસમાન કહ્યા છે.
એ કે શ્રમણોપાસક શ્રાવકના આઠ બેલ કહ્યા તેમાં પહેલે બેલ અત્યંત પ્રશંસનીય, માતા પિતાની પેઠે રક્ષણ કરનાર, અને બીજો બાંધવસમાન તે પણ સારે પ્રશંસનીય બાંધવની પેઠે રક્ષણ કરે. ત્રીજે મિત્રવતું તેમાં ત્રણ પ્રકારના મિત્ર સરખા તજવા વ્ય. સંરક્ષણય મિત્ર સરખે શ્રાવક સારે પ્રશંસનીય અને ચોથે શેકાયમાન શ્રાવક તદન નિષેધમાં નિષેધ છે. એ ચાર પ્રકારનાં શ્રાવક તે વસવા આશ્રી કહ્યા. અને ચાર બેલ ઉપદેશ આથી એટલે શ્રેતાં શ્રાવક ચાર પ્રકારનાં કહ્યા તેમાં અરિસા સમાન શ્રાવક એક પ્રશંસનીય બાકીના ત્રણ પ્રકારના શ્રાવક અપ્રશંસનીય.
આમા એજ ધડે લેવાને છે કે શ્રાવક પણ કેવી કેવી પ્રકૃતિના હોય છે તે પણ સાધુએ જાણવા જેઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org