________________
શ્રી પ્રોત્તર મેહનમાળા ભાગ પર છે.
૨૯૯ ધરાવે પણ અપદ્ આચ્ચે સહાયભૂત થઈ રક્ષણ કરે. હૃદયપ્રેમથી ધર્મબુદ્ધિએ વાત્સલ્યકારી હોય.
૩) જિ-મિત્ર સમાન. મિત્રના અનેક ભેદ છે. લાળીયા, ગાળીયા ને તાળીયા એ ત્રણ તે નિષેધવા એગ્ય છે, અને ચોથા સંરક્ષgીયા તે આપ આવ્યે ઉપકારના અભાવે પણ રક્ષણ કરવા ઉભે રહે; સહાયતા કરે. કાર્તિક શેઠના જીવને કણિકના જીવે સહાયતા કરી. તેમ એક એક શ્રાવક સાધુ પ્રત્યે પ્રથમના ત્રણ મિત્રવત્ મીઠું મીઠું બેલી ખેટો પ્રેમ ધરાવે, અવસર આવ્યે વિમુખ થઈ ઉભે રહે-ઉલટો થઈ ફસાવવાનો પ્રયત્ન કરે, અને સંરક્ષણ સમાન તે સાધુ થકી ઉપકાર વચનાદિકના અભાવે કદી પ્રેમ ટળી જાય, પણ સાધુને અપવાદ આવ્ય-સંકટ આવ્યું ન્યારો-અળગે રહે નહિ, હાયકારી થઈ સમાધિ ઉપજાવે.
૪) વરસનાળ-સૌકસમાન-જેમ શકય પિતાની કહેવાતીશેકય બેન પ્રત્યે ઈર્ષાને વશ થઈ દુર્ગુણ બેલે, સરપ નરપા જોવે, બેટા આળે નાખે, તેને દુઃખી કરવાના ઉપાયો મેળવે, ધણીના પાસે સાચી ખોટી વાત કરી તેનું માલ ભંગ કરે. તેમ એક એક શ્રાવક સાધુ પ્રત્યે શકય સમાન વરતીને સાધુના અવગુણજ જોવે, સાધુ પ્રત્યે દ્રષદ્રષ્ટિએ જ જે. દ્રષ્ટિમાં ઈર્ષા રાખે. છિદ્ર ગણે. અપવાદ બોલે. નિંદાવચન બેલે. આળા ચાંદા ગાતે. બેટી આળ નાંખે. સાચી ખોટી વાતે બનાવી જેમ સાધુનું માન ભંગ થાય તેવી રીતે વર્તે. ઉપકાર કાંઈ ન કરે તે શ્રાવક શકય સર જાણવે. એ પ્રથમ ચોક જાણવે.
હવે બીજો ચેક કહે છે. સત્તામિળવાનr v૦ ગ્રામ १. पडागसमाणे २ खाणुसमाणे ३. खरकंटयसमाणे ४. ॥
વળી ચાર પ્રકારના શ્રમણોપાસક શ્રાવક પ્રરૂપ્યા તે કહે છે -
(૫) ૧ એકેક શ્રાવક કેવા હોય કે પ્રકાશમાં તે અરિસા સરખે , જેમ અરિકામાં છેટા ટુકડાભાવ જેવા દેખાડીએ તેવા દેખાય. તેમ સાધુ ઉત્સર્ગ અપવાદ ભાવ જેવા પ્રરૂપે તેવા તહેવું કરીને પડિવજે”. સાધુનાં વચન સર્વ નિકપણે સ્વીકાર-અંગીકાર કરે.
૬) ૨. એકેક શ્રાવક કેવા છે કે પડાગરમાણે-પતાકા સમાન છે દિશાને વાયરો હોય તેથી અપુઠી ચાલે. વિચિત્ર વાયર વિચિત્ર ચાલે. જેમ ધ્વજા પતાકા વાયરાથી અપુઠી–પુઠ દઈને ચાલે. આઠી અવળી ડેલાય; તેમ સાધુઓની વિચિત્ર દેશનારૂપ વાયર કરીને શ્રેતા શ્રાવકોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org