________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે. ર૯૭ એટલે સંસાર વધવાનાં કારણે બંધ પડ્યા છે. અપ-અનાશ્રવ એટલે પ્રાણાતિપાતાદિક આશ્રવ રહિત, તેમ-એ જે હોય તે શુદ્ધ ધર્મ એટલે શુદ્ધધર્મ કહે, અર્થાત્ ઉપરોક્ત ગુણવાળે જે પુરૂષ હોય તે શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરી શકે. શદ્ધ ઉપદેશ દઈ શકે. તે કે ધર્મ પ્રકાશે? તે કેરિપુ-પ્રતિપૂર્ણ સર્વવિરતિરૂપ તથા -અણઆલિસ એટલે જેમાં કોઈપણ પ્રકારને દોષ નથી એ નિરૂપમ ધર્મ એટલે અન્ય દર્શ નીઓના કેઈપણ શાસ્ત્રમાં એ ધર્મ કહ્યો નથી એ ઉપમારહિત ધર્મ તેને પ્રકાશ ઉપર કહેલા ગુણવાળે કરી શકે, અર્થાત મોક્ષમાર્ગરૂ૫ શુદ્ધ ઉપદેશ લઈ શકે.
પ્રશ્ન –શ્રોતાઓને સૂત્ર સાંભળવાથી શું લાભ મળે ? ઉત્તર—દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪ થે-ગાથા ૨૨મીએ કહ્યું છે કે
सोचा जागइ कल्लाणं, सोचा जाणइ पावगं;
उभयं पि जाणइ सोचा, जं सेयं तं समायरे. ॥११॥ અર્થ–સાંભળવાથી કલ્યાણ અને પાપ એ બન્ને જાણવામાં આવે છે. તે શ્રોતાઓ બનેને એટલે કલ્યાણ શબ્દ ધર્મ અને પુણ્ય. તથા પાય. એ બન્નેને જાણીને તેમાં આત્માને જે શ્રેય ભાસે તે સમાચરે-આદરે. અર્થાત આત્માને શ્રેયકારી પાપ કદી હેય નહિ. આત્માને શ્રેયકર્તા તે કલ્યાણકારી ધર્મ અથવા પુણ્યજ આ ભવ અને પરભવ સદાય કાળ હોય છે, માટે આત્માર્થી શ્રોતાઓ તે કલ્યાણના રસ્તાને જ સ્વીકાર કરે.
તેજ સ્વરૂપ જણાવવાને માટે ભગવતીજી શતક બીજે, ઉશે પાંચ કહ્યું છે કે તથારૂપના શ્રમણ માહણની પર્યાપાસના-સેવા ભક્તિ કરતાં થક શું ફળ ઉપરાજે ? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવતે શ્રવણદિક ૧૦ બેલની પ્રાપ્તિ કહી છે.
પ્રશ્ન ૯–શિષ્ય-તે કયા ૧૦ બેલની પ્રાપ્તિ કહી છે તે જણાવશે ?
ઉત્તરડાઇ, સાંભળો, વજે ના વિનાને, અવાજે વહંગમે; अण एहएतवेचेव, बोदाणे अकिरिया सिद्धि. ॥१॥
અર્થ-તથા૫ના શ્રમણ મણની સેવા પ પાસના કરવાથી શ્રવણફળા–સિદ્ધાંત શ્રવણળા ૧. શ્રવણે કિ ફળે ? નાણફળા સાંભળવાથી જીવ અજીવાદિક નવે પદાર્થનું એટલે ધર્મ, અધમ, પુષ્ય, પાપ વગેરેનું જ્ઞાન થાય. ૨. અને જ્ઞાનથી વિજ્ઞાન થાય એટલે આ કર્તવ્ય મારે કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org