________________
२८१
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૫ મે.
૩૩. સમ્યગદષ્ટિવંત તે પિતાનું સમ્યગ્ગદર્શન સુંસાય નહિ તેવી રીતે પ્રરૂપણ કરે.
૩૪. શ્રી તીર્થકર ભાષિત સમાધિમાર્ગ બેલી જાણે તે પુરૂષ ઉપદેશ દેવાને લાયક હોય. ૮.
૩૫. આગમાર્થ કહેતે થકો લુસે નહિ એટલે અપશબ્દ બોલી સૂવાથું દુઃખ નહિ.
૩૬. પ્રચ્છન્ન ભાષી ન થાય એટલે સૂત્રાર્થ ગેપ નહિ; સૂત્રને ભલે અર્થ પ્રકાશે.
૩૭. છકાયને રક્ષપાળ એ સાધુ સૂત્ર અર્થ અન્યથા ન કરે.
૩૮. ગુરૂની ભક્તિ આલેચીને બેલે, પણ ગુરૂની અભક્તિ થાય તેમ ન બેલે.
૩૯. જે રીતે ગુરૂ સમીપે શ્રુતને સાંભળ્યું હોય તે રીતે જ અર્થ બોલે ૯.
૪૦. ઉપાધ્યાનથી (તપશ્ચર્યા કરી) શ્રતજ્ઞાન ગુરૂગમ્યથી મેળવેલું હોય તે અવસર દેખી શદ્ધ સૂત્રાને પ્રકાશ કરી શકે.
૧. જે ધર્મ સમ્યફ જાણે તે અંગીકાર કરે અને શ્રી વીતરાગની આજ્ઞા મળે તેમ ધર્મ ભાખે પણ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ન બોલે.
૪૨. આદેય વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્યમાન્ય વચન બોલે,
ઉપર કહેલા કર બેલને વિષે કુશળ નિપુણ તથા વ્યક્ત સ્પષ્ટ તે અવિમા ન કરે તે સાધુ શ્રી વીતરાગ પ્રણીત સૂધ સમાધિ ધર્મમાર્ગ ભાખવાને ગ્ય થાય એમ કહ્યું છે. ૧૦.
એ ૧૦ ગાથાએ કરી ઉપદેશ દેવા ગ્ય સાધુ જણાવ્યા. પ્રશ્ન છ–શુદ્ધ ઉપદેશ કોણ દઈ શકે ?
ઉત્તર–સૂયગડાંગ ધ્રુતસ્કંધ ન લે, અધ્યયન ૧ મે, ગાથા ૨૪ મી એ કહ્યું છે કે –
आय गुत्ते सयादंते, छिन्नसोए अणासवे;
ते धम्म मुद्ध मक्खाति, पडिपुन मणालिसं ॥२४॥ અર્થ_શાય-આત્મા જેને ગુપ્ત છે તે આત્મ ગુપ્ત કહીએ, તથા સગા-સદાદાંત એટલે સર્વ કાળ પાચે ઇન્દ્રિયને દમનાર, સંવર કરનાર, અર્થાત પાંચે ઇદિને ગોપવનાર, જિ-જેણે સંસારના સ્ત્રોત છેદ્યા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org