________________
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૫ મે
૨૯
૧૮. આકુળવ્યાકુળ રહિત તથા કષાય રહિત ધર્મકથા કહે છે.
૧૯. સાધુ સૂત્ર અર્થને વિષે નિઃશંકિત છ શંકા રાખે છે રખે મને ગર્વ થાય.
૨૦. જે રીતે હું જાણું છું તે રીતે બીજો કોઈ જાણતું નથી એમ
૨૧. ઉપદેશમાં એકાંતવાદ ટાળે, સ્યાદ્વાદ વચન બેલે. ૨૨. સિદ્ધાંતને સર્વ પ્રથફ પ્રથફ અર્થ વેંચીને વ્યાખ્યા કરે.
૨૩. ધર્મકથા અવસરે બે બાષા બેલે. (સત્ય ભાષા અને વ્યવહાર ભાષા એ બે ભાષા બેલે.)
૨૪. રાજા અને રાકે પૂછે કે પ્રજ્ઞાવંત સાધુ બન્નેને સમભાવે ધર્મ કહે. ૫.
૨૫. ધર્મકથાના સાંભળનારા બધા સરખી બુદ્ધિવાળા હોતા નથી. કઈ સમજી શકે, કેઈ ન પણ સમજી શકે તેવા શ્રોતાઓને મધુર ભાષા કરી સમ્યક સમજાવે-સત્ય માર્ગ દેખાડે.
૨૬. કેઈ અણસમજુ અથવા કેઈ સ્વાર્થને સમજી ન શકે ને આડું અવળું પૂછે તે તેની ભાષાને અવહેલે નહિ તથા તેને તિરસ્કાર નહિ તથા તેની ભાષાને નિંદે નહિ. સમ્યક્ પ્રકારે સમજાવે.
૨૭. છેડે સૂત્રાર્થ છેડા કાળ સુધી કહે પણ વ્યાકરણ તકે કરી ઘણે કાળ સુધી આલજાલ કહી વિસ્તારે નહિ. ૬. - ૨૮. અત્યંત વિષમ અર્થ હોય તે તે સમ્યફ પ્રકારે વિસ્તારીને બોલે. જેમ શતા પુરૂષ સુખે સમજે તેમ પ્રતિપૂર્ણ ભાષાએ કરી બેલે,
ર૯. ગુરૂની સમીપે સાંભળીને, સમ્યફ પ્રકારે અર્થ દેખીને, ભલી રીતે અર્થને વિચારીને, આજ્ઞા વિશુદ્ધ વચન પ્રજે,
૩૦. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને દર્શાવનારી એવી શુદ્ધ વાણી કહેતે થકે ઉપદેશક સાધુ પાપને વિવેક કરે. એટલે પિતાના તથા શ્રેતાના પાપને પરિહાર એટલે ત્યાગ થાય તે ઉપદેશ કરે. ૭.
૨૧. શ્રી તીર્થંકરાદિકે જેમ વચન કહ્યાં છે, તેમજ ભલી રાતે શીખે, તેમજ પાળે. તેમજ મુખથી ભાખે એટલે પ્રકાશે.
૩૨. ઉપદેશની મર્યાદા ઉલશે નહિ, એટલે સાવદ્ય વચન બેલે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org