________________
૨૯૪
શ્રી પ્રશ્નાત્તર સૈાહનમાળા—ભાગ ૫ મા
નિષેધે નહિ, દુઃખવે નહિ, અથવા પોતાના અભિમાને કરી પેાતાના દોષોને છાવરે નહિ–ઢાંકે નહિ, અને અન્યના ગુણાને લુસે નહિ, વિટમના કરે નહિ.
૬. ઉપદેશદ્વારા માન ન સેવે, અહુકાર ન કરે, પેાતાની મોટાઈ પ્રકાશે નહિ, તથા હું મહુશ્રુત છું, બધાં શાસ્રોના જાણુ છું એમ પણ ન કહે.
૭.
પેાતાને પ્રજ્ઞાવંત જાણીને હું પ્રજ્ઞાવંત છું એમ માનીને પરના પારિહાસ-ઉપહાસ ન કરે, એટલે અજાણુની હાંસી ન કરે, અર્થાત્ હાસ્ય વચન ન મેલે.
તા
૮. કોઇને આશીર્વાદનાં વચન ન ખેંલે, ખુશામત ન કરે કે તમે અહુ ધનવાન છે, બહુ પુત્રવાન છે, દીર્ઘાયુષ્યવાન છે, પુણ્યવાન છે ઇત્યાદિ વચન ન મેલે. ૨.
૯. પ્રાણીના હિંસાની શંકાએ સાવદ્ય વચન ન મેલે-પાપની નિંદા ન કરે.
૧૦-વિદ્યા મ`ત્રે કરી સયમને તથા ભાષાને નિઃસાર ન કરે.
૧૧. ધર્માંના પ્રરૂપક-ઉપદેશક સાધુ તે ધમ ના પ્રકાશ કરતા થકો સાંભળનાર પુરૂષોની પાસેથી વસ્રાદિકના લાભની ઇચ્છા કરે નહિ, નિરાશીપણે ધમ પ્રકાશે.
૧૨. અસાધુના હિંસારૂપ ધર્મ તેને સેવે નહિ તથા એવા સાવઘ થની પ્રરૂપણા પણ કરે નહિ. ૩.
૧૩. જે થકી રને હાસ્ય ઉપજે, તેમ ન કહે તથા પોતાના ધર્મની હાંસી થાય તેવી પ્રરૂપણા ન કરે, એટલે અહિંસા ધર્માંના પ્રરૂપક થકા પાપ ધ એટલે સાવદ્ય ધર્મની પ્રરૂપણાં ન કરે, સાવદ્ય ધર્મ ન એલે
૧૪.
૧૫.
ત્યાગ કરે.
ન કરે.
૧૬. પૂજા, સત્કાર, માન સન્માનાદિક પામતા થકા ઉન્માદ ન કરેઅભિમાન ન કરે.
રાગ દ્વેષ રહિત એવે. સાધુ સત્ય વચનજ એટ્લે.
કઠોર વચન મેલે નહિ, જ્ઞાનવર્ડ જાણીને તેવી ભાષાને
૨૭. પોતાની યશ કીર્તિ સાંભળીને પેતાના મુખે પેાતાની શ્લાધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org