________________
શ્રી પ્રત્તર મેહનમાળા --ભાગ ૫ મે,
૨૯
તેવું પ્રગટ અક્ષરે કહે, ૭ પ્રશ્નને જાણ, ૮ ઘણું શાસ્ત્ર સાંભળેલા રહસ્ય જાણે, ૯ ધર્મ કર્યું આળસુ ન હય, ૧૦ ધર્મ સાંભળતાં નિદ્રા ન આવે, ૧૧ બુદ્ધિવંત હય, ૧૨ દાતારરૂપ ગુણ હેય, ૧૩ જેની પાસેથી ધર્મકથા સાંભળે તેના પાછળથી ઘણા ગુણ બેલે, ૧૪ કેઈની નિંદા ન કરે, તથા કોઈની સાથે તાણખેંચ વાદવિવાદ ન કરે. એ ૧૪ ગુણ ઉપદેશ સાંભળનારા શ્રોતાઓમાં હોવા જોઈએ.
પ્રશ્ન પ–વક્તા કેવા ગુણવાળા અને કેટલા પ્રકારના હોવા જોઈએ ?
ઉત્તર-વક્તા ૧૪ પ્રકારના એટલે ૧૪ ગુણવાળા હોવા જોઈએ તે સાંભળે--
૧ પ્રશ્ન વ્યાકરણક્ત, ૧૬ બેલને જાણ પંડિત હૈય, ૨ શાસ્ત્રાર્થ વિચારી જાણે, ૩ વાણીમાં મિઠાશ હોય, ૪ પ્રસ્તાવ અવસર ઓળખે, ૫ સત્ય બોલે, ૬ સાંભળનારના સંદેહને છેદ કરે, ૭ બહુશાસ્ત્રવેત્તા ગીતાર્થ ઉપાગી હોય, ૮ અર્થને વિસ્તારી તથા સંવરી જાણે તે હોય, ૯ વ્યાકરણ હિત છતાં કંઠની ભાષામાં પણ અપભ્રંશ ન બેલે, ૧૦ વાણીએ કરી સભાજનેને રંજન કરે–રીઝ પમાડે, ૧૧ પ્રશ્નાર્થ ગ્રાહક, ૧૨ અહંકાર રહિત, ૧૩ ધર્મવંત, ૧૪ સંતેષી.
એ ૨૪ બેલને ધણી વક્તા જાણવે. પ્રશ્ન –સૂત્રોત ઉપદેશ કરવાવાળામાં કેવા ગુણ હોવા જઈએ ?
ઉત્તર–સૂયગડાંગ શ્રુતસ્કંધ ૧ લે. અધ્યયન ૧૪ મે, ગાથા ૧૮મી થી ૨૭ મી સુધીમાં કહ્યું છે કે-૪૨ બેલને જ્ઞાનને ઉપદેશ કરી શકે. તે બેલ નીચે પ્રમાણે જાણવા
૨ ગુરૂકુલવાસી, ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને સદુપયોગ કરવા માટે અન્ય જેનેને ધર્મ પ્રકાશે.
૨. તાવની જાણ તે કર્મના અંતન કરનાર થાય.
5. ધર્મના પ્રકાશક તે પિતાને તથા પારકાને સંસારના પારગામી થાય.
૪. સમ્યફધી પુરૂષ પૂવ પાર કોઈને વિરોધ ન પડે તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, જાણીને પિતાના તથા પરના આત્માને સમાધિ પ્રાપ્ત થાય. બનેના આત્માને હિત થાય તેવી રીતે સત્ય ધશને પ્રકાશ કરે. ૨.
૫. સૂત્રાર્થને છાવરે નહિ, ઢાંકે નહિ, પરના શાસ્ત્રને લુસે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org