________________
શ્રી પ્રશ્નોત્તર મોહનભાળી–ભગ ૫ મે ૨૯૧ નિર્મળ જળરૂપ એકટ–એક ચિત્તે (ભેંસા ડોળ કર્યા વિના) ઉપદેશ ધર્મને સાંભળી હૃદયમાં ગ્રહણ કરી લે છે.
૮. મકવતુ–મસગ્ન અથવા મેસે- જેના શરીર ઉપર બેસે છે તેને ચેટે છે તેનું રૂધીર પીએ છે. તેમાં કેટલાક શ્રેતાઓ ઉપદેશક નેજ હલકા પાડે છે, પજવે છે અને નુકશાન પહોંચાડે છે, અથવા મસક એટલે પાણી ભરવાની ચામડાની મસક તેમાં પવન અથવા પાણી ભરવાથી અમલ થાય છે પણ ઉંધી પડવાથી તેના પડખાં બેસી જાય છે. તેમજ કેટલાક શ્રેતાઓ જ્ઞાનથી ફુલી જાય છે, પણ જરા ખત્તા ખાવાથી ખાલી ખમ થઈ જાય છે.
૯. જળવતુ–જળે જેના શરીર પર ચેટે છે તેનું મુડદાલ લેહી પી જાય છે અને તેથી લેહીને વિકાર દૂર થાય છે, તેમજ કેટલાક શ્રોતાઓ પ્રથમ તે ઉપદેશકને શંકાએ પૂછને ઘણી તકલીફ આપે છે ખરા. પરંતુ આખરે જ્ઞાનને સદુપયોગ કરી તક્લીફને સફળ કરે છે.
૧૦. બિલાડીવ—બિલાડીને સ્વભાવ છે કે, શીંકા ઉપર દુધનું ભાજન હેય તે તે ભાજનને ભોંય ઉપર નાંખી દૂધ ઢળીને પછી તે ચાટે છે અર્થાત્ તે પૂરું દૂધ પી શકતી નથી, પણ અંશજ માત્ર તેના ભાગમાં આવે છે. તેમાં કેટલાક શ્રોતાઓ ઉપદેશક પાસેથી સીધી રીતે પૂરું જ્ઞાન મેળવે નહિ, કારણ કે પૂછવા જવાથી પિતાનું માન ઓછું થાય, પણ બીજાને અપાતા ઉપદેશમાંથી કિંચિત ગ્રહણ કરે અને એવા શુંટણીયા જ્ઞાનથી શાની બને.
૧૧. સેવત્ – સેલે અથવા તેની પ્રથમ માતાને ધાવી પછી વેગળ જઈ રમી રમી દુધ પચાવે અને ફરીથી ધાવે અને પચાવે એ પ્રમાણે રૂચતું રચતું દુધ પીએ અને પુષ્ટ થાય તે એટલે સુધી કે જબરા સર્પનું પણ માન ગાળે. તેમજ કેટલાક મનુષ્ય શક્તિ મુજબ છેડે થોડે ઉપદેશ શ્રવણ કરીને તે ઉપર મનન અને નિદિધ્યાસનની કસરત લે અને પછી આગળ ઉપદેશ શ્રવણ કરે. એમ વિશેષ ને વિશેષ જ્ઞાન પઝે પાયે મળવતા જાય અને છેવટે જ્ઞાનમાં એટલા મજબૂત થાય કે મિથ્યાત્વની ભુજગેનું માન મુકાવે.
૧૨. દેવતું એક પાત્રાએ કઈ બ્રાહ્મણ કુટુંબને એક ગાય દેહી પીવા આપી. પરંતુ તે બ્રાહ્મણ આળસુ ને બેદરકાર હોવાથી તે ગાયની સાર સંભાળ તેને અગર તેના કુટુંબે રાખી નહિ. કુટુંબને દરેક માણસ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org