________________
cr
શ્રી પ્રશ્નોત્તર મહનમાળા—ભાગ ૪ ચે..
એકવીશ લાખ ચુમોતેર હજાર. એટલા મણને એક ભાર ) એવા ૪ ચાર ભાર ફળતી, ચાર ભાર નહીં ફળતી, ચાર ભાર કાંટાવાળી અને છ ભાર વેલી મળી અઢાર ભાર વનસ્પતિ કહી છે.
પ્રશ્ન ૧૦૩-પોષણના અર્થ શું ?
ઉત્તર---શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પૃષ્ટ ૪૨૩ મે કહ્યુ છે કે પાષ એટલે ધની પૃષ્ટીને, ધ એટલે ધારણ કરે તે પાષધ કહેવાય છે.
એટલે ધર્મની પુષ્ટી કરવાનાં જે જે સાધના હોય તે વડે કરીને આત્માને પોષવા તેનું નામ પોષધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૪—ઉપવાસના અર્થ શું ?
ઉત્તર-ઉપનામ ઉપરાંઠું થાવું, શાથી ? પાપથી. વાસનામ આત્મામાં આત્મિક ગુણનો વાસ કરવા. આનુ નામ ઉપવાસ કહેવાય છે.
કહ્યું છે કે—પાવર્સેતુ પાપેભ્યો, વાસત ચૈવ મુળે સીવાયન વિજ્ઞેય, આ મોળ વિર્તનનં. // ? ।।
અ: ——ઉપ—એટલે પાપને વિષે અવવું–પાપથી અળગું થાવુ. પાપથી નિવવું, અને વાસ એટલે આત્માના જે ગુણે! તેને આત્મામાં વાસ કરવા, આનું નામ ઉપવાસ. તે ઉપવાસ વિજ્ઞાન સહિત અને સ ભાગથી વર્જિત હેાય એવા ઉપવાસ તે શુદ્ધ અને ખરા ઉપવાસ કહેવાય છે. પ્રશ્ન ૧૦પ-અને ટંકનાં પ્રતિક્રમણ તથા પચ્ચખાણ કરવાના કાળ કઇ વખતે ગણાય ?
ઉત્તર-સવાર તથા સાંજના બન્ને વખતના સધ્યા સમયમાં પ્રતિ ક્રમણના કાળ લેવા અને તેને અંતે પચ્ચખાણ કરવાનો કાળ ગણાય. હવે અને વખતની સંધ્યાની સમજણ નીચે પ્રમાણે છે.
શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પૃષ્ટ ૧૧૯મે કહ્યુ છે કે-સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ યે છતેજ સૂર્યમિત્રના અર્ધો ઉદય થાય ત્યાં સુધી પ્રભાત ધ્યાના સમય કહેવાય છે. સૂર્યબિંખના અર્ધા અસ્તથી માંડી એ આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાય બુધ્યાને સમય જાણવા.
ત્રણ ના
આ બંન્ને સંધ્યા પ્રતિક્રમણના કાળની છે, છતાં પ્રસગોપાત વધારે આછા કાળ લેવામાં આવે તો પણ છઠ્ઠો આવશ્યકતા પચ્ચખાણ કરવાના કાળેજ થયા જોઈએ. અર્થાત્ પચ્ચખાણ તે પચ્ચખાણ કરવાના કાર્બેજ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org