________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા—ભાગ ૪ થી.
૨૦૩
છે. તે અપેક્ષાએ વ્રત ઉચરતાં પહેલાં એક ઇરિયાવહી ધર્મ સ્થાનમાં પ્રવેશ કરવાની એટલે શ્રાવક જ્યારે ગામમાંથી ધર્મસ્થાનકે આવે ત્યારે ઇરિયાવહી પરિક્રમવાને તદાકાળે રવાજ હતા એમ સૂત્રથી નિણુય થાય છે. ને જો વ્રત ચરવુ' હાય તેા ખીજી ઇરિયાવહી વ્રત આદરવાની પડિક્કમે એમ સમજાય છે. હુવે જેમ વ્રત આદરતાં ઇરિયાવહી પડિમે તેમજ સામાયિકાદિ વ્રત રતાં પાપણ ઇરિયાવહી પશ્ચિમથી તે ઠીક લાગે છે. કારણ કે સામાયિકમાં હાલવુ ચાલવુ' પડે છે. વળી કાયાની ચપળતાને લીધે ચલણ ગુણથી વખતે કોઈ જીવની વિરાધના થઈ હેાય તે પાપનુ' નિવારણ કરવા ઇરિયાવહી પડિક્કમવી તે ઠીક છે.
પ્રશ્ન ૧૦૦—ચાવીસંથા એટલે શું ?
ઉત્તર—ચાવીસ થે. તેના બે ભેદ છે. એટલે તેની વિધિ એ પ્રકારની છે. પ્રતિક્રમણમાં ખીજા આવશ્યકમાં લેગસ કહેવાથી, ચાવીશ જિન સ્તવન પોન્નીસ થે થયા કહેવાય, અને બીજી રીતે ઇરિયાવહી પડિમવાની રીતે પણ ઇરિયાવહીને બદલે ચાર લેગસ્સના કાઉસગ્ગ કરવા. આ ખીજી વિધિના ચાવીસા જ્યારે કરે ત્યારે થાય. ચાર લેગસ્સના કાઉસગ્ગ કર્યાં બાદ ત્રણ નમાત્થણું કહેવા સુધીમાં ચાવીસથા કહેવાય છે.
પ્રશ્ન ૧૦૫—ખારમું વ્રત શ્રાવકે સાધુને આહારાદિક વેારાવવા સ'ખ'પ્રીતું છે. તે કલ્પ તા દિવસના ભાગને છે. તેા તેના અતિચાર આલેાવવા ને દિવસના પ્રતિક્રમણમાં તે વ્રત કહેવાની જરૂર પડે. પણ રાત્રિના પ્રતિ– ક્રમણમાં બારમું વ્રત કે તેના અતિચાર આલેલવવાની શી જરૂર ?
ઉત્તર-શ્રાવક, પ્રતિક્રમણમાં રાઇસી ( રાત્રિનું) પ્રતિક્રમણ કરતાં બારમું વ્રત અને તેના અતિચાર આલેાવે છે તે ફક્ત સહણા પરૂપા રૂપ છે. ક્સના તે દિવસે અશનાદિક પ્રતિલાલે-વેરાવે ત્યારેજ થઇ કહેવાય જેમકે પૃષા અથવા સંથારા કર્યાં નથી, પશુ તેના પાઠ પિરપાટીયે અને તેના અતિચાર ઠુંમેશાં એય ટકના પ્રતિક્રમણમાં લાવવારૂપ કહેવામાં આવે છે તે સહણા પરૂપણા રૂપ છે ને ફરસના રૂપ તે જ્યારે ક્રૂસે ત્યારે શે. તેમ ખારમા વ્રતનુ સમજવુ છે.
પ્રશ્ન ૧૦૨—અઢાર ભાર વનસ્પતિનુ માન કેવી રીતે કહેવામાં આવે છે ?
ઉત્તર-—પાંડવનું ઉત્તર ચરિત્ર પ્રકરણ ત્રીજું પૃષ્ઠ ૧૩૩ મે-અઢાર ભાર વનસ્પતિનુ માન નીચે પ્રમાણે કહ્યુ` છે. (૨૦૨૧૭૪૦૦૦ વીશ કરોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org