________________
શ્રી પ્રકાર મેહનમાળા-ભાગ ૪ થે
કરે છે. હવે લૌકિક દેવને માટે ભગવતીજી, ઉપાસક દશાંગ, સૂયગડાંગ પ્રમુખ ઘણુ સૂત્રમાં કહ્યું છે કે-કેઈ દેવની સાહાઓ શ્રાવકને ઈચ્છવી નહીં. નિગ્રંથ પ્રવચનથી કેઈ દેવ ચળાવયા આવે અને અનેક પ્રકારના ઉપસર્ગ, પરિસહ ઉત્પન્ન થયે પણ ચળે નહીં એમ કહ્યું છે. પણ માનતા કરવાથી સમક્તિને નાશ થાય એમ કહ્યું નથી, પણ સમક્તિની મલીનતા થવા સંભવ છે. ઉપાસક દશાંગ વગેરે સૂત્રમાં આણંદાદિકના અધિકારે વ્રત આદરતાં છે છીંડીને આગાર રાખે છે તેમાં દેવતા, દેવી, ગોત્રજ, સુરધન પ્રમુખ દેવની કુલાચારે નમસ્કારાદિક માનતા પુત્રાદિક અર્થો કરતાં સમક્તિને હાનિ કર્તા સમજાતું નથી, પણ મલીનતા થવા સંભવ છે. તેજ ડિમા અંગીકાર કરનાર શ્રાવક પ્રથમ સમક્તિની શુદ્ધતા કરવા છે છીંડીને આગાર બંધ પાડે છે. એટલે મેક્ષ અર્થ, ધર્મ અર્થે, તરણતારણ અર્થે, જન્મ મરણના ફેરા મુકાવવા અર્થે કરે તે સમક્તિની ખામી લાગે.
પ્રશ્ન ૯૮–ક્ષાયક સમકિતીને માટે ઉપરના અભિપ્રાયનું શું સમજવું?
ઉત્તર–તેમાં એટલું સમજવાનું છે કે જ્યાં આગાર, કે કારણ વગેરે બારીઓ મૂકવામાં આવે તેટલી સમક્તિમાં લીનતા સમજવી. એ મલીનતા લાયક સમક્તિવાળાને હોય નહિ એ વાત ચેકસ છે. તે એમ માને છે કે સુખ દુખ આદિ કોઈ દેવા સમર્થ નથી. દરેક જીવ તિપિતાનાં પૂર્વકૃત કર્મ પ્રમાણે સુખ દુઃખ ભેગવે છે. દેવતા અને દેવીએ પણ પિતાના પૂર્વકૃત કર્મને સંચિત પ્રમાણે ફળ ભેગવે છે, તે તે કોને સુખી કે દુઃખી કરવા સમર્થ છે ? મનુષ્યમાં અનેક જાતની ભ્રમણાઓ વાસ કરી રહેલ છે, અને તે બ્રમણ દેવી દેવતાઓને નામે આખી દુનિયામાં ફેલાણ છે કે તે એટલે સુધી કે જ્યા જેને રહેવાનું સ્થાન કે આદર મળે નહિ ત્યાં પણ ઉડી જડે નાખી પિતાનું કરી માની બેઠી છે, એ પ્રતાપ બધે ભ્રમિતાચાની પકડાવેલી ય વળગેડેલી બ્રમણને જ છે. તેઓ જેમ જેમ જમણામાં ઉતરતા ગયા, અને પિતાની મતલબ સાધવા સેવકને પણ ઉતારતા ગયા. એજ ધર્મ અને સમતિની શિથિલતા-મલીનતાનું ચિન્ડ છે. તે ક્ષાયક સમકિતને હેયજ નહિ.
પ્રશ્ન ૯૯–સામાયિક તથા પિષ પારતી વખતે ઇરિયાવહી પડિક્કમવી
ઉત્તર–ભગવતીજી શતક ૧૨ મે, ઉદેશે 1 લે, શંખજીને તેડવા માટે ખિલજી પિષધ શાળામાં આવ્યા છે ત્યાં પિષધ શાળામાં પ્રવેશ કરી પ્રથમ બેઠા પછી ઈરિયાવહી પડિકમી છે. ને પછી શંખજીને લાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org