________________
૨૭૮ શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે.
ઉત્તરએ વિષે અધ્યાત્મ પરીક્ષામાં લેક ૧૭૪–૧૭૫ માં કહ્યું છે કેबल कालसो अणा ए, अलसा चिठंति जे अकयपुमा ते पछिता वि लहुसोइंति, मुई अपावंता ॥१७४ ।। जह णाम कोइ पुरिसो, ण धनम्दा णि धणो विउज्झमईः मोहाइयणाए, सो पुण सोएइ अप्माणं ॥ १७५॥
અર્થ—જે પુરૂષ એવી શેચના કરે કે, હમણા મારામાં બળ નથી, માટે આગળ ધર્માચરણ કરીશ. અથવા હમણા મારે અવસર નથી, માટે આગળ જતાં ધર્માચરણ કરીશ. એમ જાણીને આળસ કરીને બેસી રહે તે અકૃત પુણ્ય થકા આગળ ઘણી પ્રાર્થના કર્યાથી પણ પુણ્ય વિના સુખને પામે નહિ, ત્યારે ઘણે શેચ કરે છે. જેમ કેઈ નિર્ધન પુરૂષ પ્રથમ આળસ કરીને ધન અ ને ઉદ્યમ ન કરે ને પછી ઠાલી ઈચ્છા કરીને ધન વિના દુઃખને પામે છે ત્યારે પિતાના આત્માને વિષે ઘણેજ શેચ કરે છે માટે પ્રાપ્ત થયેલે (અવસર અને ધર્મ મૂકીને આગળ ધર્મની પ્રાર્થના કરીએ તે ડાલી પ્રાર્થના કહેવાય. (એવા જ સમય-અવસર આવે ધર્માચરણ ન કરે વાયદો કરીયા આળસ કરી બેસી રહે તે અંત સમયે યા પરભવે અતિ દુઃખ પામે છે. વૃદ્ધપણને વાયદે તદન નકામેજ છે તેમાં તે ઉપાધીઓ આવી નડે છે માટે તે વાયદો નકામે છે.)
માટે ભગવત મહાવીરે કહ્યું છે કે–બાવન વીર, વાણી નાતર बढइ जाचिदिया न हायंति, तोव धम्मं समायरे॥ दश.अ. ८ में.-गा. ३६ मी.
અર્થ-જ્યાં સુધી આ શરીરને જરાએ પીડા કરી નથી, જ્યાં સુધી શરીરમાં વ્યાધિ વૃદ્ધિને પામી નથી, જ્યાં સુધી કોઈપણ ઇદ્રિની હાની થઈ નથી ત્યાં સુધીમાં તે આત્મા જેટલું થાય તેટલું ધર્મનું સેવન કર.
અને પરમાર્થ એ છે કે–જરા, વ્યાધી અને ઇન્દ્રિઓની હાની એ ધર્માચરણને વ્યાઘાત કરનાર છે. માટે તે પ્રાપ્ત થયાં પહેલાં આત્મકલ્યાણને માટે ધર્માચરણમાં ઘડી પળભર પણ આળસ કરવી નહિ, પ્રમાદ કરે નહીં.
પ્રશ્ન ૯૧–કઈ કહે કે-પાપની નિંદા કરવાથી અર્થાત્ મિચ્છામિ દુકડે દેવાથી પાપ ટળે છે, ત્યારે વિશેષ અનુષ્ઠાન કરવાનું કારણ શું ?
ઉત્તર–આ વિષે અધ્યાત્મ પરીક્ષામાં લેક ૧૭૬ માં કહ્યું છે કેजो पावं गरहंतोतं चेव, णि सेवए पुणो पावं तस्स गरहावि मिच्छा, अतह
દિ મિજીd. | ૨૭૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org