________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા--ભાગ ૪ થા.
પ્રશ્ન ૮૩——ઉત્કૃષ્ટો આઉખા મનુષ્યણી માંધે કે નહિ ? અને બાંધે તા કદ ગતિનું બાંધે ?
૨૭૪
ઉત્તર—પન્નવણાજી છાસઠ હાર પટ્ટ ૨૩ મું ક` પ્રકૃતીને અધિકારે આઉખા કર્મીના ભેદમાં કહ્યું છે કે—અનુત્તર વિમાનનું ૩૩ સાગરોપમનુ' ઉષ્કૃટું આખું મનુષ્યણી આંધી શકે પણ નરકનું ઉત્કૃટું તે ત્રીસ સાગરનુ આખું ન બાંધે, સાતમી નરકે ન જાય માટે.
પ્રશ્ન ૮૪-પ્રત્યેક અને સાધારણ વનસ્પતિના બીજકમાં એમ જણાય કે—પ્રત્યેક વનસ્પતિના ખીજકમાં પ્રત્યેકજ જીવ આવી ઉપજે અને સાધારણના બીજકમાં એકી સાથે અન ́તા જીવ આવી ઉપજે તે પછી પૂર્વોક્ત કથન પ્રમાણે પ્રત્યકમાં અન`તાના ભાંગે કેમ લાલે ?
ઉત્તર—આ સંબંધીની હકીક્ત પ્રથમના નવ પ્રકારના પ્રશ્નાત્તરમાં ખુલાસાવાર દાખલા દલીલાથી લખાઈ ગઈ છે. પરંતુ આ ચાલતા પ્રશ્નનો ખુલાસા એજ છે કે-પ્રત્યેકનુ બીજ વાવવાથી પ્રથમ એક જીવ આવીને ઉત્પન્ન થાય અને પછી તેની નિશ્રાયે જગન્ય એક એ ને ત્રણ ઉત્કૃષ્ટા સંખ્યાતા અસંખ્યાત્તા ન અનંતા જીવ ઉત્પન્ન થાય તેથી પ્રત્યેક મિશ્રિત અનંત કાય ઉત્પન્ન થવાનુ' શાસ્ત્રમાં કહ્યું છે, અને સાધારણમાં બીજકના જીવ તા એકજ છે પણ ઉત્પત્તી વખને અન'તા જીવના યેક આવી ઉપરે. પછે તેની નિશ્રાયે બીજા જઘન્ય એક બે ત્રણ ઉત્કૃષ્ટા સંખ્યાતા અસ`ખ્યાતા ને અનંતા જીવ આવી ઉપજે. તમામ વનસ્પતિ ને માટે ઉગતા અંકુશ અને નીકળતી ટીશીએને માટે પન્નવણાજીમાં અનંત જીવમય કહેલ છે. માટે પ્રત્યેક અને સાધારણ એ બન્નેમાં અનંત જીવના ભાગો લાભવે સભવે છે.
પ્રશ્ન ૮૫-કેટલાક કહે છે કે સાધારણ વનસ્પતિ ( કંદમૂળાદિક ) માં અનંતા જીવરહ્યા છે માટે તેનું ભક્ષણ કરવામાં પ્રત્યેક વનસ્પતિથી વધારે પાપ લાગે છે. અને કેટલાક એમ પણ કહે છે કે સાધારણ કરતા પ્રત્યેક વનસ્પતિના આર'ભમાં વધારે પાપ છે. કારણ કે તેને પકવવામાં અગ્નિ પ્રમુખને વિશેષ આરભ કરવો પડે છે. તેમજ દરેક પ્રકારના હરીકાયના શાકના આરબ કરતા કાળાદિકના શાકમાં પકાય તથા અગ્નિકાય વગેરેને વધારે આરમ પ્રત્યક્ષ થવે! જોઇએ. માટે હરીકાય (વનસ્પતિ કાય) ના શાકમાં વધારે આરભના સભવ રહે છે તેથી તેમાં પાપને વધારે સંભવ કેટલાક માને છે તેનું કેમ ?
ઉત્તર--તે તે પાતપાતાની માન્યતાના ભ્રમ છે. શાસ્ત્રના ન્યાય પ્રમાણે તે। જેમાં વિશેષ જીવની હિંસા થાય તેમાં વધારે પાપ અને થોડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org