________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા-ભાગ ૪ થા.
૨૦૧
હે ગોતમ ? નારકીને યાવત્ દેવતાને કીધા કર્મ વિના ભોગવ્યા મેાક્ષ નહીં ક્યુટિવેા નહી, ઇત્ય
આના પરમાર્થ એ છે કે દરેક જીવે ખાંધેલાં કમ ભોગવ્યા વિના છુટે નહિ. કોઇ જીવ જેવા કમ બાંધ્યા તેવેજ તથા રૂપ ભોગવ્યા અને કોઇ જીવ જપ તપાદિ કે પણ પૂર્વીકૃત ક`ને ભોગવી લીએ એ સ` કેવલીને જાણ્યુ વતે છે.
પ્રશ્ન ૭૫—દરેક જીવ સમે સમે આઉખા કર્મ વર્જીને સાત કા બધ કરે છે. તો આઉખા કર્માંના બંધ આખી જીંદગીમાં એક વખત હોય છે માટે તેના બંધના કાળ કેટલા ?
ઉત્તર---ભગવતી શતક ૬ ઠે, ઉદ્દેશે ૩ જે, માળુવાળા છાપેલ પાને ૩૯૩ મે, ટીકા તથા ભાષામાં કહ્યુ` છે કે-આઉખા કર્મના અંધકાળ જગન્ય અંતરમુહુ ના કહ્યો છે-તથા પન્નવણાજીના ૩જા પદમાં ૧૪ બેલના અલ્પાઓધમાં છેવટમાં આખાના બંધના કાળ અતમુહુર્તીને કહ્યો છે.
પ્રશ્ન છŔ-ભગવતીજી શતક ૮ મે, ઉદ્દેશે ૯ મે કહ્યું છે કે કાણુ શરીર પ્રયાગબ’ધ, દેશબંધ હોય સં બંધ ન હોય અનાદી પશુ માટે તેમાં કહ્યુ` છે કે આઉખા કના દેશબંધક સર્વથી ઘેાડા અને અખ ધક સખેજ ગુજુા તેનુ શું કારણ ? જીવ તો અનંતા છે.
ઉત્તર—નિગોદના જીવ અનંતા છે અને તેનું આઉખું પણ અંતર્મુહુ'નુ' છે, અને આઉખાનો બધકાળ પણ અંતમુહુર્તોના કહ્યો છે માટે તેથી અખધગા સખ્યાતગુણા હોય. બીજા જીવ સિદ્ધ વિના અસ ંખ્યાતા છે તે અને સિદ્ધના જીવ ભેળવતા પણ નિગેાદના જીવ અન તગુણા છે માટે સ જીવ આસરી પણ આઉખા કર્મોના બંધ કરતા અબંધકનો થાક સખ્યાત ગુણા અધિક હોય અને પ્રાયે આ અધિકાર નીગાઢ આશ્રી સભવે છે.
પ્રશ્ન ૭૭—જીવ નરક ગતિનું અઉખુ બાંધી નરક ગતિમાં જાય છે તેનુ શું કારણ ?
ઉત્તર---જીવ નરક ગતિમાં જવા જેવાં કામ કરે તેથી તે નરક ગતિનું આઉખુ બાંધે અને નરક ગતિમાં જાય. તે મહાર‘ભ કરવાથી,ચક્રવૃતી પ્રમુખની ફીથી ભોગવવામાં મહામુદિંત, મહાપરિગ્રહ સહીત તેમાં આસક્ત, વ્રત ચખાણ રહીત, અનતાનુબ ધી કષાયને ઉયવાન, પંચદ્રી જીવની હિંસા નીશ’પણે કરે, મીરા પીએ, માંસ ખાવે, ચારી કરે, જીવટ ખેલે, પરસ્ત્રી ભે ગવે, વેશાગમન કરે, શીકાર કરે, કુતરીી હાવે, વીશ્વાસઘાતી, હોવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org