________________
૨૭૦
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૪ છે.
કહ્યો છે. (એટલે બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે, અને ફળ દેવાની શકિતની હીનાધિકતાને અનુભાગ બંધ કહે છે. ) - તે વિષે ભગવતીજી શતક ૧ લે-ઉદેશે ૪ થે કહ્યું છે કે
से गणं भंते ? नेरइयस्स वा तिरिरक जोणियस्स वा मणुसस्स वा देवस्स वा जे कडेपावे कम्मे णस्थि तस्स अवेइत्ता मोरको ? हंता गोयमा ! नेरइयसस वा तिरिरक मणुस्स देवस्स वा जाव मोरको। से केणठेणं भंते ! एवं वुच्चइ नेरइयस्स वा जाव मोरको, एवं खलमए ! गोयमा ? दुविहे कम्मे पणते तंजहा पएस कम्मेय अणु ! भाग कम्मेय, तत्थणं जं तं पएसकभंतं नियमा वेदेइ, तत्थणं जं तं अणुभाग कमं तं अत्थे गइयं वेदेइ, જયં નો છે. ઇત્યાદિક અધિકાર છે.
ઈહાં કહ્યું છે કે-ચાર ગતિના જીવે કીધા કર્મ તે ભગવ્યા વિના છુટે નહિ. તે કર્મ બે પ્રકારે કહ્યા છે, તે પ્રદેશક અને અનુભાગ કમ. તે વિષે ભાષા માંહે કહ્યું છે કે નિહાં પૂર્વોકત બે પક્ષ માટે જે તે પ્રદેશ કમ તે નિશ્ચયપૂં જિસા કર્મ કીધા છે તિસા વેદે, તિહ પૂર્વોકત બે પક્ષ માટે જે તે અનુભાગ કર્મ છે. તે કર્મ પ્રતે કેટલાએક તથા રૂપ વેદે, કેટલાએક તથા રૂપ ન વેદ,
છતાં એજ અધિકારે કહ્યું છે કે –
णायमेयं अरहया मुयमेयं अरहया विणायमेयं अरहया इमं कम अयंजीव अग्झीवगमियाए वेयणाए वेयइस्सइ, इमं कम अयं जीवे उपक्कामियाए वेयणाए वेयइस्सइ, अहा कम्मं अहा णिगरणं जहाजहा तं भगवया दिटं तहातहातं विपरिणामिस्तीति, से तेणठेणं गोयमा ? नेरइयस्सवा जाव मोरको.।।
ભાષા–કર્મ વેદવાના પ્રકાર અરિહંત તણે ઈત્યાદિ એ કર્મ એ જીવ, કર્મ અને જીવ દેનું કેવલીને પ્રત્યક્ષ છે. અભ્યપગમ પ્રત્રજ્યા કાળથી માંડી બ્રહ્મચર્ય ભૂમિશયન કેશ લેનાદિકને અંગીકાર, તિણે નિવૃત્ત તે અભ્યપગમકી, તિણે કરી વેદના વેદસ્ય, અથવા એ જીવ એ કર્મ સ્વયમેવ કર્મ ઉદય આવ્યા છે. ઉપક્રમ કહીએ કર્મ વેદને પ્રાય તિહાં હવે તે
પકમકી, પતે ઉદય આવ્યે અથવા ઉદીરણા કરણે કરી ઉદયે આયા કર્મને ભગવે તે વેદના વેદશ્ય, અહાકમૅ અહાણિગરણું | જિમ કર્મ બાંધ્યા છેતિમ, જિમ કર્મના દેશ કાળાદિ અન્યથા ન થાય જિ. દેશ કાળને પરિણામે વણહાર છે. જિમ જિમ તે કર્મ પ્રતે દીઠે છે, તિમ તિમ વિશેષપણે પરિણમયે, ઇતિ સબ્દો વાકયાર્થ સમાપ્ત. તે તેણે અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org