________________
२६८
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ભવના આઉખ સુધી દલીયા મેળવેલા છે તેમાંથી ક્ષય થતું જાય તે આઉખએણું અને સ્થિતી તો જે ભવનું આઉખું બાંધ્યું છે તે ભવમાં ઉપજવા જવા માંડયું ત્યાંથી જે કાળ ભેગવવામાં આવે અને જે ગતિમાં જેટલું કાળ રહે તે સ્થિતિ કહેવાય તેને ક્ષય તે ઠીઈએણું, અને ભવ પુરો થાય તે ભવખએણે.
પ્રશ્ન ૭૧–આઉખુ કેટલા પ્રકારે ગવાય છે ?
ઉત્તર–આઉખુ બે પ્રકારે ગવાય છે. એક પ્રદેશ ઉદય, બીજુ વિપાક ઉદય. જ્યાં સુધી વિપાક ઉદયમાં ન આવ્યું હોય ત્યાં સુધી આખુ પ્રદેશ ઉદયમાં ભગવાય છે.
આવતા ભવના આઉખાને બંધ પડ્યા પછીથી–અબાધાની હદ પુરી થતાંજ પ્રદેશે ઉદયમાં ભેગવે. તભાવ રૂપ ઉદય આવ્યું તે વીપાક ઉદય ભેગાવતો કહેવાય.
પ્રશ્ન ૭૨–આઠ કર્મમાં સાત કર્મને અબાધા ચાલ્યા છે, પરંતુ આઉખા કર્મને અબાધા કેટલે સમજ.
ઉત્તર-જગન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વઠાડીને ભાગ ત્રીજે અબાધા કાળ હોય. કેમકે પૂર્વ કોડીના આઉખાવાળાએ પાછલા ત્રીજા ભાગે આવતા ભવનું આઉખું બાંધ્યું છે માટે પૂર્વ કોડીનો ત્રીજો ભાગ પુરો થયે અવશ્ય આવતા ભવનું આઉખુ ઉદય આવવાનું છે માટે ઉત્કૃષ્ટ અખાધા કાળ આઉખા સંબંધીને પૂર્વ કોડીનો ત્રીજો ભાગ જાણવે.
પ્રશ્ન છ૩–ભગવતીજીના ૬ ઠ્ઠા સતકે, ઉશે કે જે, વાદળિયા જમટીતિ જન્મનિષ એ પાઠ છે તેને અર્થ શું અને તેમાં શું કહ્યું છે?
ઉત્તર--એ પાઠમાં અખાધા સંબંધીની હકીકત છે. તેમાં અબાધાને અર્થ જણાવ્યું છે. એટલે, બાધા કહીએ કર્મને ઉદય, અને તે નહિ તે અખાધા. એટલે કર્મના બંધનો અને ઉદયને આંતરે તે અખાધા.
• અબાધા કહી તે રૂપ તિણે કરી ઊણ જન્મ કર્મની સ્થિતિ કહીએ, કહ્યો તે રૂપ કર્મ રહેવાને કાળ તે જન્મનિ કર્મ નિષેક હુઈ. તિહાં કર્મ નિષેક કહેતાં કર્મના દળને ભેગવવાને અર્થે રચના વિશેષ તિહાં પહેલા સમાને વિષે ઘણા કર્મનાં દળ રચે, બિજા સમાને વિષે વિશેષે હણ, ત્રીજા સમાને વિષે વિશેષે હણે ઈમ જલગે ઊત્કૃષ્ટી સ્થિતિને કર્મ દળ તાં લગે વિશેષે હણે રચે બધા પણ જ્ઞાનાવરણી કર્મ ત્રણ હજાર વર્ષ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org