________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૪ ,
૨૬૭
જૂદો પાડતાં દશે પ્રણને નાશ થાય છે માટે તેનું પાપ પ્રાણના અતિપાત રૂપ લાગવાનું ભગવંતે કહ્યું છે. ભગવતીજીમાં છે કે–પ્રાણુને ધરવાવાળાને પ્રાણી કહી એટલે સિદ્ધના જીવ વિના સંસારી તમામ જીવ પ્રાણુના ધરવાવાળા છે માટે પ્રાણી કહીને લાવ્યા છે, અને ગયા કાળે હતો, વર્તમાન કાળે છે અને આગમિય કાળે હશે માટે ભૂત કહીને બોલાવેલ છે, અને આઉખા કર્મો કરીને જીવે છે માટે જીવ કહીએ, તેમજ સુખ દુઃખને જાણ માટે સત્વ કહીએ, એટલે શાસ્ત્રમાં જીવને અનેક નામે બેલાવેલ છે પણ તમામ જીવને સંબંધ આઉખા કર્મની સાથે રહેલ છે. અને આઉખાના વિનાશે જીવને વિનાશ મનાય છે તેનેજ શાસ્ત્રકાર પાપ કહે છે.
પ્રશ્ન ૬૯–આયુષ્યની હદ જાણવાનું કાંઈ ચિન્હ હશે ખરું?
ઉત્તર–છે, સાંભળે-અતી ગરજે ન વરજે નહિ, રતી ન ખેડે ધીર, હાથે દીસે શંભ છે, તે હંસ! ચાલણહાર, શિષતપત હૃદયપુની, હસ્તપદ શીતળ હોય એહલચ્છન કાલનપર, તાકું જીવન કોય ૨.
આયુષ્યની હદ જાણવાને માટે શ્રી કાળ જ્ઞાનને વિચાર લખીએ. છીએ. જે મેષ સંક્રાંતિના દશ દીન જાતે સૂર્ય મંડળ જેવું. તે દિને તપેલા મધ્યે તેલ નાખીને સૂર્ય માથે આવે ત્યારે હીન બપોરે બપોરે જેવું. તે પ્રકાર લખે છે. |
દક્ષિણ દિશે ખડે દશે તે માસ દ જી. પશ્ચિમ દિશે ખાંડે દશે તે માસ ૩ જીવે. પૂર્વ દિશે ખાંડે દશે તે માસ ૧ છે. ઉત્તર દિશે ખાંડે રશે તે માસ રે જી. વચ્ચે સૂર્ય ખાંડે દશે તે તે તરત મરે. રપૂર્ણ દશે તે વર્ષ ૧ સુધી ક્ષેમકુશળ રહે,
તે માટે મેષ સ કાંતિનાં દિન ૧૦ જાતે જેવું એમ વરસે વરસ જોવું તે પિતાનું મૃત્યુ આપ જાણે-પિતાને પિતાનું મૃત્યુ સુઝે નહી, એ તે કાળજ્ઞાન વીચાર કેવલીને ભાખેલ છે ! એમ ગ્રંથકાર લખે છે. ૫
પ્રશ્ન ૭૦–આઉખએણ, ડીઈઓએણે, અને ભવખએણ એ ત્રણ બોલ સૂત્રમાં છે તેને શું અર્થ થાય છે ?
ઉત્તર–આઉખું પૂર્વ ભવે જે વખતે બાંધ્યું છે તે વખતથી આવતા સવનું આખુ ગણાય કેમકે આત્મ પ્રદેશે બંધ પડતી વખતથી આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org