________________
શ્રી પ્રત્રનેત્તર મેહુનમાળા–ભાગ ૪ થે,
ર૬૫
નિરપકમી છે. જે અપવર્તન આયુષ્યવાળા છે તેનું આયુષ્ય વિષ શસ્ત્ર, અગ્નિ, કાંટા, જળ, શૂળી વગેરેથી ઘટે છે. અપવર્તન થાય એટલે ચેડા કાળમાં યાવત્ અંતર્મુહૂર્ત કાળમાં કર્મ ફળને અનુભવ થાય છે ઉપક્રમ તે અપવર્તનનું નિમિત્ત કારણ છે.
જેમ છુટા વેરેલા ઘાસના તરણ અનુક્રમે બાળવાથી વધારે વખત લાગે અને એકત્ર કરી સળગાવે તે તરત સળગી જાય અથવા ભીનું લુગડું ભેગું રાખ્યાથી ઘણી વારે સુકાય અને પહોળું કરે તે તુરત સુકાય તેની પેઠે ઘણે વખતે આયુષ્ય ભેગવવાનું હતું તે ક્ષણવારમાં ભેગવી પુરૂ કરે છે પણ જોગવવાનું બાકી રહેતું નથી. અનપવર્તનીય.
અપવર્તનીય.
સપકમિ. ૧. સોપકમિ. ૨. નિરપકમિ.
પ્રશ્ન ૬૫–જે પ્રકારે પ્રાણીને મરવું હોય તે તો કેવલી જાણે છે તે પછી આઉખું તૂટવું શાનું ગણાય?
ઉત્તર--કેવલીએ જ્યારે આઉખાના સંબંધમાં સૌપક્રમી અને નિરો-- પકમીની વ્યાખ્યા કહી છે તેને કાંઈક હેતું હોવે જોઈએ.
પ્રશ્ન દ૬--તેને હેતુ તે એ કે કેટલાક જીવ ઉપક્રમ સહિત મરે છે અને કેટલાક જીવ ઉપક્રમ વિના મારે છે માટે સેપકમી અને નિરપકમી એ બે પ્રકારના મરણ કહ્યા તેમાં આઉખ તૂટવાને સંબંધ કેવી રીતે લાગુ થાય ?
ઉત્તર--તો પછી ભગવાનને આઉખું તૂટવાના કારણે શા માટે જણાવવા જોઈએ? માટે એમ જાણો જે આઊખું તુટવું અને નહિ તૂટવું એ બન્ને બાબત તે કવલીને પ્રકાશીત છે. નિરપક્રમી પુરે આઉખે મરવાને છે અને સેપકમીને અમુક ઉપકમ લાગવાથી અમુક વખતે મરવાને છે કે અમુક કાળને ભેદ થવાને છે તે પણ કેવલી જાણે છે. માટે નિશ્ચય ને. દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ તે પુરા ભોગવે અને વ્યવહાર ન કાળનુ ઘટવાપણું થાય. છે એ ઊપરથી આઉખું તુટવાનું પુર્વે કહેલાં સૂચના ૩૪ દાખલાથી સિદ્ધ થાય છે. તવ કેવલી ગમે. છે
પ્રશ્ન ૬૭--કોઈ કહે કે–નરાધીએ હાથમાં પંખી લઈ જ્ઞાનીને તેનું આઉખું પુછતા જ્ઞાની એમ કહે કે તેનું આઉખુ તારા હાથમાં છે. (એટલે તેનુ આઉખું લાંબુ કહે તે તરત મારી નાખે, અને આઉખ નથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org