________________
२६४
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ થે. લાય છે, ૨૪, ભગવતીજીમાં સજ્યા નિયંઠા અધિકારે આઉખા કર્મની ઉદીરણ કહી છે. ૨૫, દિગમ્બર મતમાં ભગવતી આરાધનમાં (ગમઢ઼સારમાં) આઠ પ્રકારે આઉખું છેદાય છે તથા અકાળે મરવાનું કહ્યું છે–તથા આઉખા કર્મ વગેરેની ઉદીરણા કહી છે. ૨૬, બીજા કર્મ ગ્રંથમાં આઉખા કર્મની ઉદીરણ અકાળ મરણવાળો કરે તે સેપકમી હોય અકાળ મરણ પ્રમતપણે હોય એમ કહ્યું છે. ર૭, ધર્મસિહ મુનિવૃત જીવઠાણું (ગુણઠાણ) માં નવમાં ગુણ ઠાણ સુધી આઉખા કર્મની ઉદીરણું કહી છે. ૨૮, ભગવતીજીના ભાષાન્તરમાં આકષીને ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય છે.૨૯, અકાળ મૃત્યુ અને એક એક મૃત્યુને આયુર્વેદને દાખલ ૩૦–ઠાણાંગજીમાં સાત ભયમાં મરણને ભય કહ્યો છે. ૩૧-–ઠાણાંગજીનાં પાંચમે ઠાણે ભયથી સાધુ નાસે એમ કહ્યું છે. ૩ર–ચાઉખું તૂટવાના અંબાના ન્યાય સાથે દીપકને તથા ઠાણાંગ સૂત્રને ઝિંઝઈ” ના પાઠને દાખલ ૩૩–અને છેવટને ૩૪ મે દાખલ ઘણે વખતે ઘણી મુદતે આયુષ્ય ભેગવવાનું હોય તે થોડી મુદતમાં ભગવી પુરૂં કરે છે. તે નિચેના લખાણથી જાણવું
શ્રી ઉમાસ્વાતિ વાચક વિરચિતમ” “તત્વાર્થાધિગમ સૂત્રમ ” છપાવી પ્રસિદ્ધ કર્તા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણું તરફથી સંવત ૧૯૭૨ માં છપાયું છે તેને પાને ૩૬-૩૭ મે કહ્યું છે.
औपपातिक चरम देहोत्तम पुरुषासङख्येय वर्षायुषोऽनपवायुषः ।।
ઉપપાત જન્મવાળા–દેવ અને નાર, ચરમ શેરીરી (તદ ભવ મેક્ષગામી ) ઉત્તમ પુરૂષ તિર્થંકર ચક્રવર્યાદિ શલાકા પુરૂષ) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ [ યુગલિક] એ સર્વ અને પવર્તન [ ઉપક્રમ લાગી ઘટે નહિ તેવા ] આયુષ્યવાળા હોય છે.
દેવતા અને નારકી ઉપપત જન્મવાળા છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યએ દેવકુર, ઉત્તરકુરૂ, અંતરદ્વિપ વગેરે અકર્મ ભૂમિમાં અને કર્મ ભુમિમાં અવસર્પિણના પહેલા ત્રણ આરામાં અને ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરામાં ઊપજે છે. અસંખ્યાત વર્ષના આયૂષ્યવાળા તિર્યંચે અઢીદ્વિીપમાં ઊપજે છે. ઊપપાત જન્મ અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા નિરૂપકમી છે. આ ચરમ દેહવાળાને ઊnક્રમ લાગે છે. પણ તેનું આયુષ્ય ઘટતું નથી.
બાકીન એટલે પપાતિક, અસંખ્યય વર્ષવાળા, ઉત્તમ પુરૂષ અને ચરમ દેહવાળા સિવાયના તિર્યંચ અને મનુષ્ય સેપકમી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org