________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ છે.
એમ ઘણું સૂત્રના ન્યાયથી આઉખું તૂટવું સાબીત થાય છે. પ્રથમ તે ઠાણાંગજીના ૭ મે ઠાણે સાત પ્રકારે આયુ ભેદાય છે. અંતગડ સૂત્રમાં સ્થિતિને ભેદ થયે કહ્યો છે. ૨–સૂત્રગડાંગ સૂત્રમાં આઉખું તૂટવું કહ્યું છે. ૩–ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં આઉખું તૂટયું સંઘાતું નથી. ૪, સાતમે અધ્યયને સંજ્ઞીનું આખું રૂંધાય છે ૫, તથા ૩૨ માં અધ્યયને ઇંદ્રિયના ગૃદ્ધિપણે અકાળે મૃત્યુ પામે છે ૬, પન્નવણાજી તથા ભગવતીજી તથા ઠાણુગજીમાં સેપકમી તથા નિરૂપકમી એ બે આઉખાના ભેદ સાથે સેપક્રમીને ઉપક્રમ લાગવાથી આઉખું તૂટવું કહ્યું છે ૯, પન્નવણાજી સૂત્રમાં
શ્ય બેલનો બંધ આઠ આકર્ષાએ આઉખા સાથે પડે છે તેમાં જ આકર્ષ સુંધી મંદ બંધ કર્યો છે. ૧૦, ઠાણુગજીમાં પાંચ પ્રકારના પ્રતિઘાત કહ્યા છે. તેમાં સ્થિતિને પ્રતિઘાત કહ્યો છે ૧૧, તથા બીજે ઠાણે નારકી દેવતાનું જેવું આઉખું બધે તેવુજ પુરૂં પાળે ( સંપૂર્ણ ભોગવે) અને મનુષ્ય તિર્યંચનું આઉખું સંવર્તન થાય છે સંકેલાય છે. ૧૨,વીજે ઠાણે અરિહંત ચક્રવર્તી બળદેવ વાસુદેવ પુરૂં આઉખું ભેળવે, તે સિવાયનાને અધુરૂ આઉખું ભોગવવાનો-આઉખું તુટવાનો સંભવ જે ૧૩ ઉત્તરાધ્યયનમાં ૩૨ મા અધ્યયને અકાળે મૃત્યુ પામે એટલે સ્થિતિની આગળ-સ્થિતિ પુરી થયાં પહેલા મૃત્યુ પામે કહ્યું છે. ૧૪ સૂયગડાંગના ૧૩ મા અધ્યયને આઉખાના કાળને અતીકમાં વાત કરે–આયુષ્યના કાળનું પ્રમાણ ઘણું હોય તેને ઘટાડે એમ કહ્યું છે. ૧૫, ભગવતીજમાં નારકી દેવતાની ૪ કિયા અને મનુષ્ય તિર્યંચની પાંચ કિયા કહી છે. (પ્રાણને અતિપાત થાય છે માટે-માર્યા મરે છે માટે ) ૧૬, સુયગડાંગના બીજા અધ્યયને સે વર્ષનું આઉખું તરણ્ય વયમાં તૂટે એમ કહ્યું છે. ૧૭, ભગવતીજીમાં શતક ન લે, ઉદેશે ૮મે મૃગને બાણ લાવવાના અધિકારે છ મહિના પહેલાં મરે તે બાણ મારનારને પાચ કિયા લાગે અને છ મહિના પછી મરે તે ૪ કિયા લાગે તે બાણથી મૂઓ ન કહેવાય. ૧૮, ઠાણાંગ ઠાણે ૨ જે મનુષ્ય તિર્યંચનું આઉખું કાળ ઉપર કહ્યું છે, અને દેવતા નારકીનું આખું ભવ ઉપર કહ્યું છે ૧૯, ઠાણાગમાં આઉખું તૂટ્યા માટે દોરીના ઘુંચળાને તથા અગ્નિ ભમિક રોગીને પારકને ન્યાય આપે છે ૨૦, ઠાણાગજીના મોટા ટબમાં શ્વાસ ઉપર આઉખું કહ્યું છે. ૨૧ સ્વાનુભવ દર્પણમાં-પડિત લાલને પણ ધાસ ઉપર આઉખું કહ્યું છે. ર૨, જિન ધર્મ પ્રકાશમાં સોપકમીને અકાલે મૃત્યુ થાય એમ કહ્યું છે. ૨૩, પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પેભા આક્રવારમાં, ઉપદ્રવથી આઉખા કને ભેદ થાય છે, તેને નિડા, ગળવાપા, વર્તન-સંકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org