________________
શ્રી પ્રશ્નોત્તર મેહેનમાળા-ભાગ ૪ ચો.
નથી, છ ખેલમાં કાઈ વધઘટ કરવા સમર્થ નથી, માટે તમારે મરવા સબંધીના કોઇ પ્રકારના ભય રાખવા નહીં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને વિચાર કરી મુનિઓને સમયાનુસાર વર્તવા ભગવ તનુ ફરમાન છે. માટે વ્યવહાર નયની અપેક્ષાએ આઉભુ તૂટવુ માનવાવાળાને જેમ પેાતાના મરણના ભય પ્રાપ્ત થાય છે તેમ બીજા પ્રાણિઓ પણ એજ પ્રમાણે મરણુના ભયથી ત્રાસ પામે છે, માટે જેમ પેાતાનુ` તેમ ઇતર પ્રાણીઓનુ` રક્ષણ કરવુ' અને મરણના ભયથી બચાવવો.
૨૬૨
પ્રશ્ન ૬૪—આઉખું' તૂટવાના તથા અકાળ મરણના કેટલાક એવા અથ કરે છે કે-જેમ આંબાનાં ફળ પરિપકવ થયા હોય તે પણ તે વૃક્ષથી તૂટી હેઠે પડે તેને ફળ તૂટયુ' કહે છે તેમ આઉભુ` પરિપકવ થયે પણ મરવાથી આઉભુ તૂટવું ગણાય છે. એટલે સ્વભાવે મરવુ થાય તો આઉખુ તૃયુ' કહેવાતુ નથી અને કોઇ ઉપક્રમથી મરવું થાય છે તો આઉપ્પુ' તૂટ્યું કહે છે.
તેમજ અકાળ મરણ પણુ, જે મરવાને કાળ કે જે જે સમયમાં જેટલુ જેલું આઉખુ કહ્યુ છે, જેમકે આ કાળમાં સો વર્ષનું આઉખું ગણાય તે સાં વર્ષે યા વૃદ્ધાવસ્થામાં મરે તો તે મરવાના કાળે મએ કહેવાય, પણ ખાલયમાં કે યૌવન વયમાં મરે તો અકાળે સુએ કહેવાય, વળી સ્વાભાવિક વાત, પીત્ત, કફ આદિ રોગોથી ગમે તે અવસ્થામાં મરું તોપણ તે અકાળ મૃત્યુમાં ગણાતો નથી પણ કોઇ ઉપદ્રવથી તથા ઉપક્રમથી ગમે ત્યારે તેનું અકાળ મૃત્યુ કહેવાય છે. તેથી તે એછે આઉખેમુએ અથવા આઉખું તૂટવું કહેવાય નહિ. આઉં તો પૂર્વે ખાંધેલું તેટલુંજ ભોગવ્યું ગણાય.
ઉત્તર—એ વાત ખરી છે. પણ દીપકના દષ્ટાંતે કેમ સેંકડા હજારા દીવા ખળતા હોય તેમાં પવનના ઝપાટો લાગવાથી તથા ઝાપટ મારવાથી જેમ દીપકનુ’ બુઝાવાપણ' થાય છે, તમ આંબાના વૃક્ષને કોઇ માણસ ઝે ત્યારે પાકા અને કાચાં ફળ પરિપકવ અને અપરિપકવ મારથી માંડી નાનાં મોટાં ફળને ખરી જવાપણુ થાય છે. તથા અઢંઢ વાયુના વાવાઝોડાથી પણ વૃક્ષને ઝંઝેડી ફલાદિકને ખેરવી પાડે છે. તે ન્યાયે ઠાણાંગજીમાં પણ સાત પ્રકારે આઉભું તૂટવાના ઠેકાણે કોઇ કાઇ વ્રતમાં ` ઝિંઝ' એવા પશુ પાઠ છે. એટલે એ સાત પ્રકારના ઉપક્રમે આઉખાને ઝ ંઝેડે છે. જીવતવ્ય રહિત કરે છે. તેમજ આઉખાની હદ સુધી સહીસલામતે નહિ પહેાંચતાં અંતકાળે મરવું થાય તેને શાસ્ત્રમાં અકાળ મૃત્યુ કહેલ છે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org