________________
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે.
૨૧
પ્રશ્ન ૬૩–સાધુને સાત ભયને ટાળણહાર કહ્યા છે. સૂત્રમાં કહ્યું છે કે જીવિતવ્યની આશ અને મરણના ભય થકી મૂકાયેલા છે, તે સાધુને કોઈ ભયથી નાશવાનું હેય ખરૂં ?
ઉત્તર—દ્રઢ મનવાળે ન નાસે તે ભગવંતની ફરજીયાત નથી. પણ એમ જાણે કે વખતે મારું અકાળ મરણ થાય કે સાધુને મરણને ભય ન હોય પણ રહેવાથી અશ્રેય જણાય તો તેવું (ભયવાળું) સ્થળ મૂકી દે. એમ કાણુગઠાણે ૫ મે, ઉદ્દેશે ૨ જે, બાબુવાળા છાપેલ પાને ૩૬૫ મે કહ્યું છે કે-સાધુ સાધ્વીને ગંગાદિક પાંચ મહા નદીઓ એક માસમાં બે ત્રણવાર નાવાથી તથા ભુજાથી ઉતરવી ન કપે, પણ પાંચ કારણે (અપવાદમાગે) કલ્પ તેમાં પહેલેજ બેલ “માં સિણા” કહેલ છે. અટલે ભયથી (ગમે તે ભયથી) ૧, દુષ્કાળથી ૨, કોઈ શત્રુ ઉપાડીને ગંગાદિકમાં નાખે તેથી ૩, ગંગાદિક નદીનું પાણી ઊન્માર્ગે આવતાં જ, અનાર્ય સ્વેચ્છનું કટક આવતાં ૫, (એ પાંચ કારણ મરણથી બચવાનાં છે.)
તેમજ ચોમાસામાં સાધુ સાધ્વીને વર્ષાકાળમાં (ચોમાસાને વિષે) વિહાર કર ન કલપે, પણ ઉપર કહ્યાં પાંચ કારણે ચોમાસામાં વિહાર કરે કપે. તેમાં પણ પ્રથમ “મ વિવા,’ કહેલ છે.
માટે ભય તે ૭ કહ્યા તેમાં મોટો ભય મરણને ગણાય. માટે ત્રાસદાયક મરકી (પ્લેગ) પ્રમુખના ઉપદ્રવે, મરણના ભયથી ચોમાસામાં નાશવાથી ભગવંતની આજ્ઞાને ભંગ નથી. તેમજ તેવા ભયવાળા સ્થળે નહિ જાતાં સંયમને નિર્વાહ થાય તેમ કરવાને સાધુ સાધ્વીને ભગવંતની આજ્ઞાને ભંગ થત હોય જણાતું નથી.
આઉખું તૂટવું નહિ માનનારાઓને મરણને ભય હો ન જોઈએ. જે ન હોય તે સરકીના (પ્લેગનો ઉપદ્રવથી તેના ભયથી શા માટે નાસતા હશે ? જે મરણના ભગ્નથી નાસતા હોય તો તેઓની માન્યતાને ભંગ થયે ગણાય. કારણ કે આખું તૂટતું નથી છ બોલમાં વધઘટ થતી નથી એમ બોલનારાઓને મરણને ભય નજ હવે જોઈએ. મરણને ભય ન હોય તે મરકીના ઊપદ્રવથી ભય પામી નાસે પણ નહિ. એમ તો જોવામાં આવતું નથી. માટે અહો મહાનુભાવ ? ભગવંતના વચનને આગળ કરી આઉખું તુટવું માનશે. મરણને ભય રાખશે તે કઈ વખત બચાવ પણ થાશે. સાધુ સાધવને પણ મરણાદિકના ભયથી માસામાં પણ ગામ છોડીને ચાલ્યા જવાની ભગવંતે આજ્ઞા આપી છે, પણ એમ તે કહ્યું નથી કે હે ! મારા સાધુ સાધવીઓ ! તમારે મરણને ભય રાખે નહિ, આઉખું તૂટતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org