________________
२६०
શ્રી પ્ર
ત્તર મેહનમાળા-ભાગ ૪ છે.
કાળ વિના થતું જ નથી એવી અનાડી પકકડ રાખવી નહિ). ઔષધમાં પ્રવીણતા ધરાવનારા વૈદ્ય અને મંત્રોમાં પ્રવિણતા ધરાવનારા પુરોહિતે વાત આદિ દોષથી થતા મૃત્યુથી અને વિષ પ્રાદિકથી થતા મૃત્યુથી સર્વદા પ્રયત્ન પૂર્વક રાજાનું રક્ષણ કરવું. ઈતિ.
પ્રશ્ન ૬૧–જીવ છ બેલ લઈને આવે છે તેમાં વધઘટ થાય કે નહી?
ઉત્તર-સાત કર્મ આશ્રી તે વધઘટ થાય છે. એમ ભગવતીજી તથા ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયન વગેરે સૂત્રોમાં કહ્યું છે કે–મંદસરના હોય તે તીવ્ર રસનાં થાય છે. અને તીવ્ર રસને મંદરસ થાય છે. ઘણા પ્રદેશના અલ્પ પ્રદેશ થાય છે અને અલ્પ પ્રદેશના ઘણા પ્રદેશ થાય છે. ઘણું કાળની સ્થિતિના હોય તે અલ્પકાળની સ્થિતિના થાય છે અને અલ્પ કાળની સ્થિતિનાં ઘણું કાળની સ્થિતિન થાય છે.
પણ આઉખા કર્મ આશ્રી તે ઠાણાગ સૂત્ર વગેરેમા કહ્યા પ્રમાણે સાત પ્રકારે આઉખું તૂટે છે ખરૂ પણ વધે નહિ. સાત કર્મને વધવા ઘટવાનું બને કહેલ છે. પણ આઉખુ તે ઘટવું જ કહ્યું છે તેને કેઈ સૂત્રમાં વધવું કહ્યું નથી. અને ઘટવાના સંબંધમાં સ્થિતિનો પ્રતિઘાત થયે બધા બેલનો પ્રતિઘાત થાય-એ વિષે વધારે ખુલાસે પ્રથમ ઠાણગજીના પાંચમાં ઠાણાને અપાઈ ગયેલ છે. ત્યાથી જાણી લે.
પ્રશ્ન દર–ભય કેટલા પ્રકારના ?
ઉત્તર-ઠાણગઠાણે ૭ મે બાબુવાળા છાપેલા પાને ૪૪૫ મે સાત પ્રકારના ભય કહ્યા છે તે સૂત્રપાઠ. સર મા સાTI uળતા તંગદ ! इहलोगभए, परलोगभए २, आदाणभए ३, अकम्हाणभए ४, वेयणाभए ५, मरणभए ६, अमिलोगभए ७ ॥
ભાષા-સાત ભયના સ્થાને કહ્યા તે કહે છે. ઈહ લેક ભય તે, પિતાની જાતીને (મનુષ્યાદિકને) ભય ૧ પરલેકભય તે, દેવાદિક તથા સિંહાદિક તિર્યંચ જાતિને ભય ૨, આદાનભય તે, ચેરાદિકને ભય ૩, અકસ્માત ભય તે, બાહ્ય નિમિત્ત કારણ, કાર [અચાનક સર્પાદિકથી ભય ઉન્ન થાય છે તે જ, વેદના ભય તે, વેદનાને પીડાને ભય છે, મરણુભય તે, મરવાને ભય (મરકી પ્લેગ પ્રમુખથી થતા ભય) ૬, અસિલેકભય તે, અપયશને ભય ૭ એ સાત ભય કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org