________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૪ થશે. ૨૫૯ હ” અરે કેઉ તાકા નિષેધ કરે તે સત્યાર્થક નિષેધ કરના નામા પહેલા અસત્ય જાનના.
(ઇતિ ભગવતિ આરાધના ) પ્રશ્ન ૫૯-આઉણા કર્મની ઉદીરણ કેવી રીતે થાય ?
ઉત્તર-દ્વિતીય કર્મ ગ્રંથમાં પને ૩૦૯ મે કહ્યું છે કે-ઉદીરણા એટલે ઉદયાવલિ ઉપરાંત દલિયા તથા રસ આકષી ઉદયાલિ માંહે આણી ભેગવે તેના ઉદય થકી જે વિશેષ સ્વામીત્વપણું તેને ઉદીરણા કહીએ..
જે માટે મનુગાયું પ્રમત્તના યોગે કરી ઉદારીએ તેથી બહુ કાળ દવા ગ્ય ને છેડા કાળમાં વેદી, અપવર્તનકરણ વિશેષે કરી દે તેથી સોપકમ આયુ હોય તે અકાળ મરણ પામે અને અપનાદિક ગુણઠાણે અકાળ મરણ ન હોય તથા શાતા અશાતાની ઉદીરણા પણ પ્રમત્તપણે હોય.
ધર્મસિહ મુનિ (દરિયાપરી) ને કરેલે દશ દ્વારને જીવઠાણ (ગુણઠાણા) ને છકડો છે તેમાં નવમા ગુણઠાણા સુધી આઉખ કર્મની ઉદીરણ કહી છે. તે તેમના અનુયાયીને પૂછવું કે આઉખાની ઉદીરણને અર્થ શું ? તમે આઉખાન ઉદીરણા કેવી રીતે માને છે ?
ભગવતી સૂત્રના ભાષાન્તરમાં પાને ૩૦ મે ઉદીરણાના અર્થમાં કહ્યું છે કે જે કર્મ ઉદયને પ્રાપ્ત થયું નથી અર્થાત્ ઉદયે આવ્યું નથી. ઘણે આગામી કાળે જે કના દલિયા વેદવાને છે, તેને આકષી ઉદયમાં લાવવા તે ઉદીરણા કહેવાય છે.
પ્રશ્ન –-અકાળ મૃત્યુ થવાને કોઈ અન્ય મતના પ્રમાણિક શાસ્ત્રને કોઈ સબલ દાખલ છે?
ઉત્તર - હજી સાંભળે, મુકત-સાત સૂઝથાન મધ્યાય ૩૪ મો, qને ૨૮૬ છે.ગં ક થી. ગુજરાતી ભાષાન્તર-વેદ ધર્મ સભાની કાર્યભાર મંડળી તરફથી સંવત ૧૯૫૭ માં છપાયું છે–તેમાં કહ્યું છે કે –
કાળ મૃત્યુથીજ મારા થાય છે એમ નથી પગ અકાળ મૃત્યુઓથી પણ મરણ થાય છે માટે એક ળ મૃત્યુઓથી બચાવ કરવાને માટે વૈદ્યની અને પંડિતની જ ર છે.
મૃત્યુ એક નથી પણ એક અને એક છે. એમ અથર્વ વેદના આચાર્યો કહે છે. એ મૃત્યુઓમાં કાળ મૃત્યુ તો એક જ છે અને બાકીના સઘળા તો અકાળ મૃત્યુએ છે. ( આમ છે એટલા માટે પાણીનું મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org