________________
શ્રી પ
ત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
૨૫૫
૨૦૧ મે, સાતમે ઠાણે સાત પ્રકારે આઉખું તૂટવાના અધિકારમાં ઉપરની તમામ હકીકત લખી છે તેમાં લખ્યું છે કે-જેટલું આઉખું છે તે તે તેટલા કર્મના દલ પ્રદેશે કરીને ભગવેજ. અનુભાગ થકી વિકલ્પ (એટલે વિપાક ઉદયમાં તે ન ભેગવે. આઉખું સંકેલી મરે તે પણ પૂરૂં આઉખું ભગવાણુંજ કહીએ તે વાસ પૂરા લે પણ કાળ પૂરા ન કરે એમાં
વળી સ્વાનુભવ દર્પણ” માં પણ વાસ ઉપર આઉખું કહ્યું છે. જુઓ પાને ૭૯ મે પંડિત લાલન કહે છે કે મને સંકલ્પ વિકલ્પ કરતું બંધ થાય તે શ્વાસે છાસ ઓછા ચાલે, અને આવરદાને આધાર શ્વાસ ઉપર વસ્તુતઃ છે, એટલે આટલા અબજ કે આટલા પરાર્ધ વાસ માણસ કે ઈતર પ્રાણી છે. હવે સંકલ્પ વિકલ્પ અમુક કરું, તમુક કરૂં એમ વિચારતાં શ્વાસ અધિક લેવાઈ જવાય છે, અને તેને લીધે આવરદા ઘટતું ચાલે છે. વર્ષભર આયુષ્યનું પ્રમાણુ સ્થૂલથી છે, પરંતુ સ્વદય શાસ્ત્ર ને ગ ગ્રંથમાં આવરદા શ્વાસે સપરથી ગયું છે. એટલે કે જેટલા શ્વાસ પૂર્વ ભવે આયુ કર્મના એક વેલાએ બાંધ્યા હેય તેટલા શ્વાસોચ્છાસ એક વ્યકિત છે. હવે શ્વાસ બહુ ધીમા ચાલે તે ઘણીવાર જીવે. એ વાત નિયમિત છે. પરંતુ તેથી કાંઈ આવરદા વધ્યું નહીં. શ્વાસ પૂર્વે બાંધ્યા હતા તેટલાજ છે, પણ તે લે છે હળવે હળવે શાંત રીતે એટલે કે-વધારે કાળ ચાલે. એક કુ હોય અને તેમાં પમ્પ રાખ્યો હોય અને પછી પમ્પ જલ્દી જલદી ચલાવિયે તે પાણી છેડા વખતમાં ઘાનું ચાલ્યું જાય તેમ દેહરૂપી કુવામાંથી આયુરૂપ જળ અને શ્વાસ પમ્પ જલદી જલદી ઘણા ઘણા મનના તરંગે સંકલ્પ વિકલ્પ કરી તે જલદી જલદી બહાર નીકળી આયુજળ ખૂટી જાય તેમાં શું આશ્ચર્ય ?
તેમજ “જૈન ધર્મ પ્રકાશ' પુસ્તક કદ મું, અંક ત્રીજો, જેઠ સંવત ૧૯૭૬, વીર સંવત્ ૨૪૪૬ માં પૃષ્ઠ ૬૮ મે નેત્તરમાં લખ્યું છે કે
પ્રશ્ન-સાપકમી આયુરંત જીવ અકાળે મુએ એમ કહેવાય ?
ઉત્તર–વેદના, કષાયાદિક તથા પ્રકારના ઉપકમવડે ઉપઘાત લાગવાથી સર્વ આયુ કર્મનાં દળીયાં પ્રદેશદયે ભેગવી લઈ છેડાજ વખતમાં પૂરાં કરી ીિધાં હોય તેટલાજ કર્મળ વિપાકેદયે બે ગવતાં વધારે વખત લાગે પણ પ્રદેશદયે તે બધાં દળ અલ્પ કાળમાં ભેળવી લીધાં હોય તે તે અપેક્ષાએ અકાળ મરણ કર્યું લેખી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org