________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા~~~ભાગ ૪ થશે.
પ્રશ્ન ૫૪——કેટલાક કહે છે કે-આઉખું તૂટતુ નથી પણ જે ઉપકમથી મરવાપશું થાય છે તે નિમિત્તરૂપ છે. એટલે કોઇ પ્રકારના ઉપક્રમ લાગવાથી મૃત્યુ થાય તે વ્યવહારમાં એમ કહેવાય કે અમુક કારણથી મૃત્યુ થયું, પણ તે તેના આઉત્તેજ સુએ.
૨૫૪
ઉત્તર-જો દરેક જીવ પોતપાતાના આઉખેજ મરતા હોય તે આપણને તેનું પાપ શાનું લાગે ? અને આઉખા સંબધી અનેક ભેદ કહેવાની જરૂર શી ? ભગવંત ને ઠાણાંગ સૂત્રમાં દેવતા અને નારકી મનુષ્ય અને તિર્યંચના આઉખાના ભેદમાં એ પુરૂ આઉખું ભગવે અને બેનુ આખું સંકેલાય એમ શા માટે કહેવુ પડે ? પણ એમ સમજો કે જ્યારે આપણા માર્યાં કોઇ જીવ મરે છે ત્યારેજ આપણને પ્રાણાતિપાતની ક્રિયા એટલે પ્રાણનાશ કરવાનું પાપ લાગે છેં. નારકી, દેવતા માર્યા મરતા નથી માટે પ્રાણાતિપાતની ક્રિયા લાગતી નથી. મનુષ્ય તિર્યંચમાં સાક્રમી અને નિરૂપક્રમી બન્ને છે, પણ આપણા જાણવામાં નથી, અને આપણા ઉપક્રમથી અધુરે આઉષે મરવાના સબબે જોકે પૂરે આઉખે મરે તોપણ પ્રાણાતિપાતની ક્રિયા લાગે છે. ભગવતીજીમાં ઉદારિક શરીર આશ્રી એટલાજ માટે પાંચ ક્રિયા કહી છે. એટલે સેાક્રમી આપણા માર્યા મરે છે, માટેજ મનુષ્યતિ ચ આઉખું સવક કહ્યુ છે. એટલે મનુષ્ય તિર્યંચનું આઉખુ સંકેલાય છે, અર્થાત્ તૂટે છે. આઉખુ' તૂટવા સબંધીમાં ઠાણાંગજીમાં ટીકા કાર ન્યાય આપે છે કે નવા ટીદાર'નુ લગ્ન" શાહેળ પુનિયા વિવું જેમ રૂજીનામ દોરડી સળગાવેલી એક છેડાથી બીજે છેડે જતાં જેટલા વખત લાગે તે રૂત્તુનુ ગુંચળુવાળી અગ્નિમાં નાખવાથી ક્ષીપ્ર બળી ભસ્મ થાય છે. એટલે પૂર્વ કહેલી મુદ્દતથી હુ કડી મુદ્દતે તે દોરી બળી જાય છે. બીજો ન્યાય એ રીતે છે કે નિગી માણસના હંમેશાના ખારાકની ગણ તરીએ સંવત્સરનો ખોરાક એકડ કરેલા, તે માણસને અગ્નિ ભસ્મ રંગના પ્રભાવે વધારે ખારાક ખાવાથી તે તમામ ખારાક મુદ્દત પહેલાં ખલાસ થાય છે. તેમ આઉખું સંકેલાય છે એટલે તે બે ન્યાય શ્વાસોચ્છ્વાસ ઉપર વધારે લાગુ થાય છે. કેમકે શ્વાસોચ્છ્વાસ વધારે લેવાથી આઉખાના કાળની હદ પહેલાં તેના વારાફ્સ પૂરા થવાથી જીવિતવ્યની હદ પણ પૂરી થઇ રહે છે. અર્થાત્ આઉખું તૂટવાના સ બધમાં કાળનું ઘટવાપણું થાય છે અને વાસાસ પૂરા લેવાય છે. તેને આઉખુ દૃયું કહેવાય છે.
તેના ખુલાસો શ્રી જેતપુરમાં કામદાર શામળજી ખોડાભાઇના ઉપા શ્રચના ભંડારમાં છવીશ હજારૂ ઠાણાંગ સૂત્ર ઘણા અનુ છે, તેના પાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org