________________
શ્રી પ્રશ્નાત્તર મેનમાળા—
—ભાગ ૪ ધે.
૨૫૩
મવવુાં. એટલા માટે દેવતા નારકીનુ આઉપ્પુ' ભવ સબંધી ગણાય છે.એટલે દેવતા નારકીના ભવ પૂરો થયે આયુષ્ય અને સ્થિતિ પૂરા થાય છે. એમ સૂત્રમાં કહ્યું છે, અને મનુષ્ય તિય ́ચનું આઉખુ ભવ ઉપર નથી, પણ કાળ ઉપર છે એમ ઠાણાંગ ઠાણે આજે ઉદ્દેશે ૩ જે કહ્યુ છે. તે સૂત્ર પાઠ—— दुवि आउ प ० ० अद्धाउए चैव भवाउए चैव दण्डं अद्धाउए प• સં मस्साणं चैव पंचेंदिय तिरिक्ख जोणियाणं चेव. दोन्हं भवाउए प० तं० देवाण नेरइयाणं चैव.
છું
અહિં મનુષ્ય તિર્યંચનુ કાળ પ્રધાન આયુષ્ય કહ્યું અને દેવતા નારકીનુ ભવ પ્રધાન આઉખુ' કહ્યું-એટલે એને પરમાર્થ એ છે કે-મનુષ્ય તિર્યંચનુ આયુષ્યકાળ ઉપર છે. માટે આઉખુ' તૂટવાથી કાળનો ઘટાડો થાય છે. પર`તુ છ મહીનાની હદમાં તૂટવાથી શ્વાસેાફ્સને પૂરા લેવાના સંભવ રહે છે. કોઇ ટેકાણે આઉખું તૂટવાને સ્થિતિના ભેદ થયે। માને છે. તે બન્નેને એક રૂપે એલાવવા આશ્રી જણાય છે. એટલે આઉખાને સ્થિતિ રૂપે ખેલાવેલ છે. આ તગડ સૂત્રમાં સોમીલનુ' આઉખુ' તૂટવાથી ઝિમેચ ચાર્જ હેરૂ એવે પાઠ છે. તે આઉખુ' તૂટવા આશ્રીજ છે, પણ શ્વાસોચ્છ્વાસની અપેક્ષાએ તા સ્થિતિનું ઘટવાપણું નથી. ઠાણાંગજીના ઠાણે ૬ -આાજીવાળા છાપેલ પાને ૪૩૨ મે કહ્યું છે કે--“સ્થિતિ નામ નિબદ્ધ કર્મ જેટલે બધ્યે તેટલાજ ભોગવે” એ ઉપરથી શ્વાસોચ્છ્વાસ પૂરા લેવા સંભવ છે અને આઉખું તૂટવાથી કાળના ઘટવા સભવ છે.
પ્રશ્ન ૧૩--નિરૂપકની ઉપક્રમથી, અને મેપકમી ઉકમ વિના મરે કે નહીં ?
ઉત્તર-નિરૂપકની ઉપક્રમથી મરે પણ તે સાપકમી કહેવાય નિહ. કેમકે ઉપક્રમ લાગે છતે પૂરું આઉખેજ મરે. શ્રીકૃષ્ણ, ગજસુકુમાસ વતુ. ગજ સુકુમાલને મહા ઉપસગે મરવું થયું તે પણ તેને ભગવતે હારુંમાને ચારુવિચા કહેલ છે. સાપકીને કોઇ પ્રકારના ઉપક્રમ ન લાગે તે પૂરું આઉબે મરે. તથા આયુષ્યના ત્રીજે ભાગે, તથા નવમા ભાગે ઇત્યાદિક કહેલા ભાગે બધ પડવાથી પણ પૂરે આખે મરવા પણ થાય છે. અધુરે આખે તે બધ પડ્યાના અવસરે ઉપક્રમે લાગવાથી વખતે મરવાળું થાય તો મરેલા ચરમ શરીરીને નિરૂપકમી કહ્યા છે, પણ વખતે તેને ઉપક્રમથી મરવું થાય તેપણ પૂર્વેજ આલ્મે મરે; ગજ સુકુમાલની પેઠે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org