________________
૨પર
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૪ શે.
સંભવ રહે છે. ભગવતીજી શતક ૧લે ઉદ્દેશ ૮મે મૃગ મારવાના અધિકાર મૃગને બાણ મારે તે મૃગ છ મહિનાની હદમાં મરે તે પ્રાણાતિપાત સહિત પાંચ કિયા લાગવી કહી છે, ને છ મહિના પછી મરે તે ચાર ક્રિયા લાગવી કહી, પણ પ્રાણાતિપાતની ક્રિયા લાગે નહીં. એ ઉપરથી છ મહિનામાં આઉખું તુટવાને સંભવ રહે છે.
વળી એમ પણ જણાય છે કે, આઉખું શ્વાસ ઉપર હોવાથી છ મહિનાની હદમાં મરવાથી કાળમાં ઘરવાપણું થાય છે, પરંતુ શ્વાસે–
છવાસ પૂરા લઈ લે છે. ઉપકમ લાગ્યા બાદ છ મહિનાની હદના પ્રવાસ લઇ શકવા સંભવ છે. છ મહિના ઉપરાંત ઘણી મુદતના શ્વાસ મરવાની અંતર્મુહૂર્તમાં લઈ શકવા સંભવ નથી.
પ્રશ્ન પ૧–કોઈ કહે કે, શ્વાસ રૂંધવાથી આઉખું તૂટે છે એટલે જેમ આખું તૈયું તેમજ શ્વાસ પણ તૂટે છે.
ઉત્તર–શ્વાસ તૂટતા નથી પણ છ મહિનાની હદમાં શ્વાસસ રૂંધવાથી મરણ કાળની થોડી મુદતમાં તે છેવટે અત્યંતરના શ્વાસરસ લઈ પૂરા કરે છે. તે છ મહિનાની હદમાં આઉખું તૂટતું હોય તેજશ્વાસ પૂરા થાય,ઘણા કાળના વાસ પૂરા લઈ શકાય નહીં.
પ્રશ્ન પર—ધાસોસ અને આઉખે તેને કોઈ સંબંધ નથી. શ્વાસની પર્યાય થી છે. તે પહેલાં ત્રણ પર્યાયવાળે અપર્યાપ્તામાં મરે છે. તેનું આઉખું અંતર્મુહૂર્તનું ગણાય છે. વળી વાટે વહેતાં પણ આઉખા કર્મ છે ને શ્વાસોશ્વાસ નથી, માટે ધાસોસ તે એક જાતના દ્રવ્ય છે. તે પર્યાવસ્થામાં ભગવાય છે, માટે આઉખું તૂટયે ધાસ તૂટે. આઉખાને ને શ્વાસને જાદાપણું છે તે એક બીજાને સંબંધ નથી.
ઉત્તર– અપર્યાપ્તામાં ઉપકમ લાગતું નથી. પકમ પર્યાપ્તામાંજ લાગુ થાય છે, એટલે પર્યાપ્ત ઉપક્રમથી મટે છે. માટે ધાસના દ્રવ્યને જે બંધ આખા સાથે પડે છે, તે પ્રાણરૂપે બન્ને સાથેજ ભગવાય છે એટલે કાળનું નિર્ગમન આખું કરે છે ને સ્થિતિનું નિર્ગમન ધારાસ કરે છે. એટલા માટે મૂત્રમાં આઊખાની સાથે સ્થિતિને બધ કહ્યા છે. એટલે આખું તે જ્યાંથી બાંધ્યું ત્યાંથી જ ગવાય છે. અને સ્થિતિ “ ધાસ ચાલુ થયા ત્યાંથી ગણાય છે –કેટલેક ઠેકાણે આયુષ્ય ને સ્થિતિ
એક પણ ગણાય છે અને ખા પણ ગણાય છે. એટલે સ્થિતિના બધા આશ્રી એક ગણાય છે અને ભવ આશ્રી નેખા ગણાય છે ગાડugol,fટvor,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org