________________
શ્રી પ્ર ત્તર મહિનમાળા–ભાગ ૪ છે. ૨૫૧ શ્રત સ્કધ ૧લે અધ્યયન ૧૩મે ગાથા ૨૦મી તેમાં કહ્યું છે કે જે મિત્કાતીના અભિપ્રાય અણજાણત તેહને અણગમતું પ્રરૂપે તે તે દ્વેષભાવને પામ્યો થકો સાધુના વચનને અણ સદહતે ઉલટો રાસ જારૂ વ વધા, આઉખાના કાળને અતીકભાવે ઘાત કરે, એમ કહ્યું. બાબુવાળા છાપેલા પાને પ૦૫મે ટીકામાં કહ્યું છે કે પુતળપુ વ્યાઘાત પરિસર શ્વમાવં જાતિવા તીર્થ સ્થિતિ માશુ સંવર્તે છે અથે ભાષા આયુષ્યના કાળનું પ્રમાણ ઘણું હોય તેને ઘટાડે અર્થાત્ આયુષ્યને વિનાશ કરે.
વળી ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે દફે નારકી દેવતા વેકિય શરીરી છે, નિરૂપક્રમી છે, કોઈના માર્યા મરતા નથી, માટે તેની ૪ કીયા લાગે છે અને મનુષ્ય તિર્યંચ ઉદાસિક શરીરવાળા છે. સેપકમી પણ છે, વખતે માર્યા મરે પણ છે તેથી તેની પાંચ કિયા લાગવી કહી છે, એટલે પાંચમી પ્રાણાતિપાતની ક્રિયા લાગે છે. એટલે સેપકમી આઉખાવાળાનું આયુષ્ય તૂટે છે એમ ઉપરના કેટલાક દાખલાથી સિદ્ધ થાય છે.
પ્રશ્ન પ૦--આઉખું કેટલી હદમાં તૂટે ?
ઉત્તર—કેટલાક કહે છે કે ગમે ત્યારે તૂટે, સૂયગડાંગ શ્રુત સ્કંધ ૧લે અધ્યયન રજે-ઉદેશે જે ગાથા ૮મીમાં કહ્યું છે કે સો વરસનું આઉખું તરૂણ વયમાં તૂટે ઈત્યાદિક દાખલા દઈ આઉખું ગમે ત્યારે તૂટવું માને છે. પરંતુ તેમાં ઘણા વાંધા ઉઠવા સંભવ પણ રહે છે. આઉખું નહિ તૂટવું માનનારા એમ કહે છે કે જેને દેવતાનું આઉખું બાંધ્યું છે ને કઈ શસ્ત્રાદિ પ્રયોગથી મરવાની હદથી ઘણી મુદતે આગાઉ મરવું થાય તે તે મરી દેવગતિમાં કયાં જઈ ઉપજે? કેમકે જ્યાં ઉપજવું છે ત્યાંથી દેવતા ચા નથી દેવતાની શય્યા છ મહિના ઉપરાંત ખાલી રહેતી નથી માટે તે હદથી પહેલા મરનારને તે વાંધો ઉઠે છે ? બીજે વધે એ કે પન્નવણા પર ૬૬. વકતી પદમાં કહ્યું છે કે સેપકમીને આઉખાને બંધ ત્રીજે ભાગે પડે છે, તે સાઠ વર્ષના આઉખ વાળાને ચાળીસ વરસ પહેલાં બંધ પડેજ નહીં અને બંધ પડ્યા પહેલાં તેનું મરવું થાય પણ નહીં. એ અપેક્ષાએ ઘણી મુદતે આઉખું તૂટવાને સંભવ રહેતું નથી. તેથી બીજે મત એમ કહે છે કે આઊખાને બધ પડ્યા નથી અને આખું પુરૂ થવા આડા છે મહિના બકાત રહ્યા છે તે છ મહિનાની હદમાં આયુષ્યને બંધ પડવાના સમયમાં કોઈ પ્રકારને ઉપકમ લાગવાથી પરભવના આયુષ્યને બંધ પડવા સાથે તેનું મૃત્યુ થાય છે, એટલે છ મહિનાની દમાંજ આઉખું તૂટવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org