________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૪ . ૨૪૯ પ્રશ્ન ૪૬–કોઈ કહે કે પૂર્વે છ બેલ સહિત જે આઉખાને બંધ પાડ્યો છે તેમાં અમુક ઉપકમથી તેનું મૃત્યુ થાશે તે પણ સાથે બંધ પડ્યો છે. એટલે તેવાજ પ્રકારથી મારે તેને આઉખું તૂટ્યું એમ કેમ કહેવાય?
ઉત્તર–પનવણ પદ દવે કહ્યું છે કે આઉખા સાથે છ બોલને જે બંધ પડે છે તે દરેક બોલમાં આઠ આઠ આકરખાએ બંધ પડે છે. તેમાં ૧, ૨, ૩, આકરખાવાળાને મંદ બંધ ટીકાકારે કહ્યો છે. અને પાંચથી માંડી ચડતી આકરખાએ જે બંધ પડે તે નિવડ બંધ પડે એમ કહ્યું છે.
પ્રશ્ન ૪૭–નારકી દેવતાને પણ જઘન્ય ૧, ૨, ૩ આકરખાએ બંધ પડે કહ્યા છે તે શું તેનું આઉખું તૂટે એમ કહેશે?
ઉત્તર-તેનું તે નિરૂપકમી આઉખું છે તે કોઈ કાળે તૂટેજ નહીં. ભલે મંદ બંધ હોય તે પણ નિરૂપકમી તે પૂરું જ આઉખું ભેગવે. આઉખું તૂટવાને સવાલ તે સોપકમીને માટે જ છે, સોપકમીને આઉખું તૂટવાથી તેની સાથેના તમામ બંધને નાશ થવા સંભવ છે. ઠાણાંગ ઠાણે અમે ઉદ્દેશે ૧લે બાબૂવાળા છાપેલ પાને ૩૫૯મે પાંચ પ્રકારના પ્રતિઘાત કહ્યા છે, તેમાં સ્થિતિને પણ પ્રતિઘાત કહ્યો છે. તે વિષે ટીકામાં કહ્યું છે કે તીરાદિયાદક્ષ રાગ પતિ તેમજ ગતિ રિથતિ બંધનાદિ પ્રતિઘાત કહ્યું, તે અહીં સ્થિતિને પ્રતિઘાત કહ્યો તે આઉખું તૂટવા આશ્રીજ કહ્યું છે એટલે દીર્ધકાળની સ્થિતિનું આઉખું હોય તે રહસે નામ થોડા કાળની સ્થિતિનું આઉખું કરે એમ ટીકાકાર જણાવે છે. અહિં જેમ સ્થિતિને પ્રતિઘાત કહ્યો તેમજ બંધનને પ્રતિઘાત કહેલ છે. માટે જે છ પ્રકારે બંધ પડે છે તે આખા સાથે બંધ પડે છે તે આઉખું - બંધ પણ તૂટેજ, એટલે ગતિ, સ્થિતિ, બંધન, ભેગ, બલવીર્ય, પુરિસાકાર પરાક્રમએ પચે પ્રતિઘાત થાય એમ ડાણગ સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન છ૮-નિરૂપક્રમી આખું પૂરું ભેગવે અને મેપકમી ઉખું વખતે પૂરૂં ન લેગવે એવું કોઈ ઠેકાણે કહ્યું છે ?
ઉત્તર—ઘણે ઠેકાણે કહ્યું છે, સાંભળો. ઠાણાંગ ઠાણે ૨ જે, ઉદ્દેશે કે જે दो अहाउयं पालेइ तंजहा देव चेव नेरइयच्चेव, दोएई आउयसंवट्टए प०० મજુદા વેવ નિરિ ળિયા વિ.-તેની–ટીકા-બાબુવાળા છાપેલા ડાણાગ પાને ૯ મે તાત્યા થથા વર્તમાથુથાઃ પાયनुभवन्तिनो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org