________________
૨૪૬
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા– ભાગ ૬ છે.
રાને માર્યો મરે કેણિકની પરે, ઉપકમ વિના પણ તે ઉપજે, નિરૂપકમપણે તે મરી ઉપજે, કાલકસૂરિયાની પરે. ઈતિ ભાષા. એ નરકમાં જવા આશ્રી
ત્રણ બેલ કહ્યા, અને નરકમાંથી નીકળવા આશ્રી ફકત એકજ બેલ નિમ દવતિ નિરૂપકમપણે નીકળે. તેમજ ટીકામાં પણ એજ પ્રમાણે કહેલ છે, જાવત્ ર્વમાનિક સુધી.
વળી પન્નવણા પદ ૬ કે-પક્રમી ને નિરૂપકમી એ બે પ્રકારનાં આઉખાં કહ્યા. તેમાં દેવતા, નારકી ને જુગલિયાં તિર્યંચ મનુષ્યને આઉખા આડા છ માસ રહે ત્યારે પરભવનું આઉખું બાંધે, તેહને એકલા નિરૂપકમી આઉખાવાળા કહ્યા છે ને પાંચ સ્થાવર ત્રણ વિકપ્રિય ને સંખ્યાના વરસના આઉખાવાળા તિર્યંચ મનુષ્ય એ દશ દંડકમાં પિક્રમી ને નિરૂપકમી એ બે આઉખાવાળા કહ્યા છે તેમાં નિરૂપકમી તે આઉખાના ત્રીજે ભાગેજ પરભવનું આઉખું બાંધે, ને સપક્રમી આઉખાના ત્રીજે ભાગે બધે, ને ત્રીજો ભાગે બંધ ન પડે તે ત્રીજાને ત્રીજે ભાગે એટલે નવમે ભાગે, તમ બંધ ન પડે તે ર૭ મે ભાગે, એમ ૮૧ મે ભાગે, તેમ ૨૪૩ મે ભાગે, એમ ત્રિીજાને ત્રીજે ભાગે બાંધતાં છેવટ બંધ ન પડ્યો હોય તે અંતર્મુહૂર્તમાં પણ બંધ પડે
વળી બાબૂવાળા છાપેલા ડાણાંગ ઠાણે ૬ ફે-પાને ૪૩૩ મે મૂલ પાકે તથા ટીકામાં કહ્યું છે કે –
વાયુ ગંધ વાયુ- જશા નિરર ઘiણા, ઉત્તર ગયા सेसएउ छम्मासे इगविगला निरुवक्कम, तिरिमणुया आउय तिभागे. १ अवसेसा सोवक्कम. त्तिभागनवभाग सत्तवीस इमे; बंधति परभवाओ, निययभवेसव्य जीवाओत्ति ॥२॥
એટલે નારકી, દેવતા અને અસ ખ્યાતા વરસના આઉખાવાળા તિયચ મનુષ્યને શેષ થાકતાં છે મારે પરભવના આઉખાને બંધ પડે, અને એકેદ્રિય, વિગલૈંદ્રિય, તિર્યચ. મનુષ્ય નિરૂપકમીને આઉખાના ત્રીજે ભાગે બંધ પડે, બાકી રહેલા દશ દંડકમાં સોપકમીને આઉખાના ત્રીજે ભાગે, નવમે ભાગે, સત્તાવીશમે ભાગે, એ પ્રકારે સર્વ જીવને નિશ્ચય કરીને પરભવના આઉખાને બંધ પડે છે.
એ બે પ્રકા ના આઉખાને મૂળ હેતુ એમ જણાય છે કે નિરૂપકમી આઉખાવાળા કોઈને માર્યા મરે નહિ અને કમી આઉખાવાળાને કઈ પ્રકારનો ઉપક્રમ લાગવાથી મરવા સંભવ છે, એટલે ઉપક્રમવડે આઉ– ખાઉખાને ભેદ થાય છે, એમ ઠાણુગ સૂત્રથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org