________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ર૪૭ હેવું જોઈએ, પણ તેમ તે નથી. સૂત્રમાં આઉખાની વ્યાખ્યામાં અનેક ભેદ અનેક પ્રકાર જણાય છે, એકાંતવાદે એક વાતને પકડી રાખવાથી વ્યવહારને લેપ થાય છે. નિશ્ચયવાદીના મતે આઉખું તૂટતું નથી એમ કહીશું તે વ્યવહારની ક્રિયાને હાની લાગશે. પિતાના પગ હઠે ચંપાઈને કોઈ જીવનું મૃત્યુ થાય તે તેને એ ડર નહિ રહે કે મારા થકી એ જીવ મૃત્યુને પામે. પણ ઉલટ નિડરપણે કર હદયથી એમજ કહેશે કે તે તે તેના આઉખે મુઓ. ઇત્યાદિ ઘણુ દોષ ઉત્પન્ન થવા સાથે ઈર્યાદિક જયણ વૃત્તિમાં પણ બેદરકારીવાળું અંતઃકરણ થઈ જવા સંભવ રહે છે. કારણ કે
જ્યારે કોઇની એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય કે જીવ કેઈને માર્યો મરતે નથી. તે તેની સાથે બીજો સવાલ પણ નીકળતે સાંભળીએ છીએ કે જીવ કોઈને જીવાડે જીવતું નથી. એટલે સર્વ જીવ તિપિતાના આઉખે જીવે છે ને મરે છે. તે પછી દયા પાળવી કેની ? ને આઉખાના ભેદાનભેદની પણ જરૂર શી? જ્યારે આઉખાના ભેદાનભેદ આપણને ભગવંતે જણવ્યા છે ત્યારે તેમાં કાંઈક પણ ગંભીર ભેદ રહ્યા છે એમ અંતર ચક્ષુ ખેલીને ઉંડા વિચાર સાથે જોઇશું તે જણાઈ આવશે કે સેપકમી નિરૂપકમી આઉખાનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ.
પ્રશ્ન પ–પકમી નિરૂપકમી આઉખું કને હોય ને કેવી રીતે હોય અને તેનું સ્વરૂપ શું ?
ઉત્તર–આ વિષે ભગવતીજીના ૨૦ મા શતકમાં ઉદ્દેશે ૧૦ મે ટીકામાં કહ્યું છે કે સવાર ઉત્તરપત્રમાણુvsariઝાપુન
रणं तेन सहयत्तत्मोपक्रमतदेवविधनायुर्वेषां ते तथा तद्विपरीतास्तु निरुपक्रमायुष, इह गाथे देवा नेरइयाविय, असंखवासाउपाय तिरि मणुचा; उत्तम पुगिसायतण, चरम सरीराय निरुबक्कमा १ सेसा संसारत्था हवेज, सोवकमाय इयरेयः सेविकम निरुवक्कम भेउ भणिउ समासेणं. २॥
વળી એજ અધિકારે ભાષામાં કહ્યું છે કે નારકી હે ભગવન્! શું પિતજ આઉખાને ઉપક્રમ તિર્ણ કરી મરીને નારકપણ ઉપજે. એટલે સ્વકૃત મરણે કરી, અથવા પરકૃત મરણ કરી મરીને નારક ઉપજે, અથવા ઉપક્રમને અભાવે કરી મરીને નારક ઉપજ ? ઇતિ પ્રશ્ન. ઉત્તર–હે ગૌતમ ! આપ સ્વયમેવપણે આઉ ઉપક્રમે તેડી મરેઃ જેમ શ્રેણિક વિષ ખાઈ આપણે મુઆ. વાવાળવિ રવવન્નત નિત્તાવિ વન્નતિ પરોપકપણે તે અન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org