________________
શ્રી પ્રશ્રનેત્તર મનમાળા-ભાગ ૪ છે.
એ પ્રમાણે થ ભક્તિ કરવાવાળાને ચાર ભક્ત. છઠવાળાને છ ભક્ત અને અઠમવાળાને આઠ ભક્તને ત્યાગ કરવા કહ્યું છે.
પ્રશ્ન ૪૧–કોઈ કહે કે એથે ભક્ત આહાર કરવાવાળાને ચોથ ભક્ત કહ્યો છે તે કેમ ?
ઉત્તર–તે તેને ચાર ભક્તનાં પચ્ચખાણ ન કરાવવા જોઈએ. અત્યારની રૂઢી પ્રમાણે કે એક ટંક જમીને ઉપવાસ કરતા નથી, તેમ પારણાના દિવસે પણ એક ટંક ખાતા નથી, ફક્ત ઉપવાસના દિવસેજ આહારાદિકને ત્યાગ કરે છે. આગલા દિવસે ચાવિહારનાં પચ્ચખાણ પણ કરતા નથી, તેને ઉપવાસનાં દિનના એટલે જેને જેટલા ઉપવાસ કરવા હોય તેટલા ઉપવાસને તેટલા દિનને બળે ભક્ત ગણી ઉપરાંત બે ભક્ત ભેળવીને જે પચ્ચખાણ કરાવવામાં આવે છે તે તે ખુલ્લી રીતે પચ્ચખાણને ભંગજ થાય છે. માટે જેને જેટલા ઉપવાસ કરવા હોય તેને તેટલા જ દિવસનાં આહારાદિના ચખાણ કરાવવાં એટલે કાળ બાંધીને પચ્ચખાણ કરાવવાં તેજ હાલની રૂઢી પ્રમાણે વ્યાજબી જણાય છે. અને સૂત્રમાં પણ કાળ બાંધીને પચ્ચખાણ કરાવવા કહ્યા છે તે પ્રમાણે પચ્ચખાણ કરાવતાં ઉપવાસમાં ભંગ થતું નથી. વધારે અધિકાર જે હોય તે મમકૃત “શુદ્ધાપવાસ વ્યત્પત્તિ” સંવત્ ૧૯૪૫ માં છપાઈ બહાર પડેલ છે તેમાંથી કોઈ નિર્ણય કરી લે.
પ્રશ્ન કર—આઉખુ તૂટે નહિ ?
ઉત્તર–ઠાણાંગ હાણે ઉમે-સાત પ્રકારે આખું તૂટવું કહ્યું છે. તે સૂત્રપાઠઃ સત્તા માટે પત્ર તંગ r ?, નિમિત્તે ૨,વાદારૂ वेयणा ४, पराघाए ५, फासे ६, आणापाणू ७,सत्तविधभिज्जए आउ.॥१॥
અર્થ :–અતિ હર્ષ (સરાગાસ્નેહ) થી તથા ભયાત્મક અધ્યવસાય એટલે અતિ ભયથી 1 હથિયાર વાગવાથી અથવા ફાંસી પ્રમુખથી ૨ અતિ આહાર કરવાથી તથા અતિ સુધા તૃષાથી ૩ રેગથી અથવા વિષમ વેદનાથી ૪ અકસ્માત થવાથી પ ઝેર તથા કેરી જાનવરથી અથવા વિષ કન્યાના સ્પર્શથી ૬ વાસ રૂંધવાથી, એ સાત પ્રકારથી આયુ ભેદાય છે.
વળી તેજ અધિકાની ટીકામાં છાપેલા કાણાંગજીના પાને ૪ પામે કહ્યું છે કે
सतेत्यादि । तत्र ।। आउयभेदित्ति ।। आयुषो जीवितव्यस्वभेदः उपक्रमः आयुर्वेदः सचसप्तविधनिमित्त प्रापितत्वात्सप्तविध एवेति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org