________________
૨૪૨
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
पणपन्नाइ परेणं, जोणी पमिलाइए महिलियाणं पणहत्तरीयपरओ, होइ अबीओ नरोपायं. ३७९ वाससयाडयमेयं. परेण जाहोइ पुचकोडीओ
तसद्धे अमिलाया, सव्वाउय वीसभागोय ३८०
અર્થ: --પંચાવન વર્ષ ઉપરાંત સ્ત્રીની નિ પમિલાએ એટલે સંકેચ પામે. ત્યાં ઘણી સ્ત્રીને યોનિ સંકેચ પામતાં પહેલાં પણ હતુ બંધ થઈ જાય છે તથાપિ કેઈને બંધ થઈ ન જાય, તે પણ પંચાવનમે વર્ષે તે અવશ્ય બંધ થાય છે. તુ આવે તે પણ તેથી ગભેંત્પત્તિ ન થાય અને પંચાવનમા વર્ષથી ઉપરાંત તે તુ પણ ન આવે ને ગર્ભ પણ ન થાય. તેમજ પણહત્તરિકે પંચત્તર વર્ષ ઉપરાંત પ્રાય:અબીજ નર થાય. ૩૭૯.
હવે એ કેટલા વર્ષના પ્રમાણના આઉખાવાળાને થાય? તે બીજી ગાથાએ દેખાડે છે. એક વર્ષના આયુષ્યના ઘણ હમણના કાળમાં જે મનુષ્ય છે તેને એ કાળમાન ગર્ભ સંભવનું કહ્યું અને જે તે વર્ષના આયુષ્યથી ઉપરાંત બસે અથવા ચારસોથી માંડી જ્યાં સુધી ઉત્કૃષ્ટ પૂર્વ કેડી સુધી જે આયુષ્ય હોય તે તેને અર્થે અર્ધા આયુષ્ય સુધી અમ્યાન એટલે સ્ત્રીની નિ ગર્ભ ધારણ કરવાને સમર્થ હોય, પછી ગર્ભ ધરવાને સમર્થ ન હોય અને જેને એકવાર પ્રસવ છે, એવી યુગલિયાની સ્ત્રી તેને સદા સર્વદા અવસ્થિત ચૌવન પા જ હોય વાઉચ સર્વ પુરૂષોને એટલે પૂર્વ કેડી આયુષ્યના ધણી અથવા તેથી ઓછા આયુષ્યના ધણી જે હેય; એવા પુરૂષને જેને જેટલું આયુષ્ય તેને તે આયુષ્યને વશમે ભાગ ટાળી બાકીના કાળમાં બીજેપણું જાણવું અને વીશમે ભાગે અબીજપ હેય. ૨૮ના ઇતિ.
અહિંયાં મનુષ્ય સંબંધી બીજ અબીજા બતાવ્યું તેમાં અચેતપણું હોતું નથી. આયુષ્યની હદ સુધી ઉમર પર્યત અચેતપણું જ હોય છે. તેમ ઘાન્યના ઘણા-બીજ સંબંધી સૂત્રમાં કહેલા કાળ પ્રમાણે બીજ નિના કાળ ઉપરાંતનો કાળ પણ સચેતને જ પણએમ ઉપરના ન્યાયથી સાબીત થાય છે.
પ્રશ્ન ૩૭–ઉપવાસ કરવાવાળાને પચ્ચખાણ ભત્ત શબ્દ ઘાલીને કરાવવા કે કાળ બાંધીને કરાવવાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org