________________
ધી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૪ છે.
૨૪૧
જાતિ વર્જવી કહી છે. તથા મુનિને તેના સંગટે પણ લેવાની મના કહી છે, એમ ઘણું સૂત્રમાં બીજની જાતિ વિરજી છે. વળી ભગવતીજીના ૧૮મા શતકના ૧૦મે ઉદ્દેશે એમિલ બ્રાહ્મણના અધિકારે માસ ભખેવા ? વગેરે પ્રશ્ન ભગવંતને પૂછેલા છે. તેના ઉત્તરમાં ભગવતે ખુલ્લી રીતે કહ્યું છે કેધાન્યની જાતિ, ભાષા, સરસવ, કલથી વગેરે અમારે ભક્ષણ કરવા યોગ્ય નહિ, પણ રાંધેલું અચેત થયેલું ફાસુક અમારે ભક્ષણ કરવું કલ્યું. એ ન્યાયથી ચેકસ દાણ-ધાન્યની જાતિ બીજ તે સચેત છે. અને એનિને કાળ વીતે પણ અચેત થવા સંભવ નથી, જીવ રૂપ સચેત છે. અને ઉત્પત્તિ રૂપ નિ વિનાશ પામે છે. જેમકે--પંચાવન વર્ષ પછી સ્ત્રીની
નિ વિણસે છે કે જેથી ગર્ભ ધારણ કરી શકતી નથી. એમ પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે, પણ તે સ્ત્રી સજીવ (સચેત છે). એ ન્યાયે દાણાની
નિ વિણસે છે, એટલે તે વાગ્યું ઉગે નહિ પણ સજીવ ( સચેત ) પાનું ટળતું નથી. કોઈ કઈ બીજ વાવ્યું ઉગે તે પણ તેનું સચેત અચેત પણ નિર્ણય થતું નથી. કેમકે સચેત નિ તથા અચેત નિ બન્ને ઉગે છે. જેમ ધાન્યાદિ સચેત નિ બીજ વાવવાથી ઉગે છે, તેમ ઘેડાની લાદને બાજરી અચેત છે. પણ તે વાગ્યે ઉગે છે, કારણ કે અચેત નિ બીજ છે. તેથી તે વાગ્યે ઉગે છે, તથા મનુષ્યના મળમાં નીકળેલાં ચીભડાનાં
જ તે પણ અચેત છે, અને અચેત યોનિ બીજ છે, માટે તે પણ સ્વભાવે ઉગે છે, વળી સચેત બીજ હોવા છતાં પણ ઉગતું નથી. તે નાળિએર છેલાં ઉતારેલું તથા સોપારી તેફા વિનાની સચેત અને બીજ છે તે પણ ઉગતાં નથી અને પીજ તફા સહિત હોય તેજ ઉગે છે, પણ તેફા વિના અચેત ગણાતું નથી. એમ ઉગવા ન ઉગવા સંબંધી અનેક ભેદ છે. એમ ઘણા ન્યાયે જોતાં દાણાની જાતિ તથા કેનિના કાળ ઉપરાંત સચેત પણું સંભવે છે. નિશીથ સૂત્રના કથા ઉદેશે અખંડ ઔષધિ તે દાણાની જાત એટલે આખા દાણા સાધુ આહારે તે પ્રાયશ્ચિત કહ્યું છે. આ ઉપરથી દાણ સચેત કરે છે.
" હવે પર આછી દશવૈકાલિક સૂત્રના કથા અધ્યયનમાં તથા નિશીથ સૂત્રના ૭મા ઉદ્દેશામાં પત્થરની શિલા, શિલાના કટકા વગેરે સચેત કહેલ છે.
પ્રશ્ન ૩૬ ––સ્ત્રી, પુરૂષને બીજ નિને કેટલે કાળ કહ્યો છે ?
ઉત્તર–પ્રવચન સારોદ્વારને ૨૪૭ દ્વાર- પ્રકરણ રત્નાકરે પાને ૫૦૫ મે કહ્યું છે કે--ગાથા :–
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org