________________
૨૪૦
શ્રી પ્રત્તર મેહનમાળા – ભાગ ૪ થે.
અનંતા જીવ છે. એક શરીરમાં રહેલા જીવ જેટલા ત્રણ કાળમાં મુક્તિએ ગયા નથી અને જશે પણ નહિ એમ સૂત્ર જણાવે છે.
પ્રશ્ન ફર–શ્રી પન્નવણાજી પદ ૧ લે કહ્યું કે વનસ્પતિમાં એક પર્યતાની નિશ્રાએ સંખ્યાતા અસંખ્યાતા તથા અનંતા અપર્યાપ્ત રહ્યા છે, અને પદ ૩ જે કહ્યું કે- અપર્યાપ્ત કરતાં પર્યાપ્ત સંખેજ ગુણ
ઉત્તર–બાદર નિગેદના એક પર્યાપ્તાને આશ્રીને તેની નિશ્રાએ સંખ્યાતા, અસ ખ્યાતા, અનંતા અપર્યાપ્ત છે, કારણ કે તેને છેદાવા ભેદાવા પણું વધારે છે, માટે અપર્યાપ્તપણે મરવાવાળા જીવ ઘણા છે, અને સૂક્ષ્મ જીવ છેદાતા દાતા નથી, માટે પર્યાપ્ત પૂરા થઈને મરે છે, માટે અપર્યાપ્ત પૂછગ્યા સમય થડા છે, પર્યાપ્ત તે કરતાં સંખેજ ગુણા છે.
પ્રશ્ન ૩૩–પાંચ સ્થાવર સૂક્ષમ બાદરના શરીરની અવઘણ શી રીતે ?
ઉત્તર–સૂમ વનસ્પતિને શરીરની અવઘણા ઉત્કૃષ્ટી અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેથી અસંખ્યાતગુણ સૂમ વાઉ કાયની તેથી અસંખ્યાત ગુણી સૂક્ષ્મ અગ્નિની તેથી અસંખ્યાત ગુણ સૂમ પાણીની તેથી અસંખ્યાત ગુણી સૂક્ષ્મ પૃથ્વીની તેથી અસંખ્યાત ગુણ બાદર અશિની તેથી અસંખ્યાત ગુણી બાદર–વાઉની તેથી અસંખ્યાનગુણી બાદર અપની તેથી અસંખ્યાત ગુણ બાદર પૃથ્વીની તેથી અસંખ્યાત ગુણી બાદર વનસ્પિતિની. એ પ્રમાણે સંઘેણમાં કહેલ છે.
પ્રશ્ન ૩૪––પાંચે સ્થાવરમાં સૂક્ષ્મમાં આંગુલના અસંખ્યામાં ભાગની અવધેણું કહી છે તેમાં તારતમ્ય શી રીતે સમજવું ?
ઉત્તર–અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે, માટે ચડતા ઉતરતા અસંખ્યાતા લેવા.
પ્રશ્ન ૩૫– કેટલાક કહે છે કે છેડથી ઉતરેલાને ખલામાં શુદ્ધ થયેલા એવા સૂકાયેલા દાણાને કેટલાક અચેત માને છે અને કેટલાક એમ પણ માને છે કે ભગવતીજી વગેરે સૂત્રમાં કહેલી દાણાની નિની મુદત ઉપરાંત કાળ ગયે તે દાણા અચેત હોય છે તેનું કેમ ?
ઉત્તર–એમ સંભળાય છે ખરું કે અજીવ મતિઓની એવી માન્યતા છે કે દાણામાં તથા પત્થરમાં જીવ નથી અને કઈ કઈ દાણાની
નિને કાળ ગયા પછી અચેત હોય છે, એમ પણ માને છે. પણ દશવૈકાલિક સૂત્રના ૩જા અધ્યયનમાં તથા પાંચમે અધ્યયનમાં સાધુને બીજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org