________________
શ્રી પ્રશ્નનાત્તર મહનમાળા—ભાગ ૪ થશે.
માં અસઈ' શબ્દ જે કહ્યો છે તે આછામાં એછા એ ભવ અને તેથી વધારે કરે તે સખ્યાતા અને ઉત્કૃષ્ટા અસંખ્યાતા ભવ કરે તેને અનેક– વાર કહેવામાં આવે છે, એટલે અસઇના અથ અનેકવાર થાય છે તે એથી માંડીને ગણવુ.
ઉપરના ૩૦ પ્રશ્નોત્તરમાં શ્રી સૂત્ર વચનથી અધિક એન્ડ્રુ કે વિપરિત લખાણું હાય તો અરિહંત અનંતા સિદ્ધ કેવલી ભગવંતની સાખે તથા આત્માની સાખે મિચ્છામિ દુક્કડ ॥
૨૩૯
પ્રશ્ન ૩૧-—કેટલાક કહે છે કે જીવ જ્યારે સમયે સમયે મેક્ષમાં જાય ત્યારે અહિંયાં જીવની રાશી કેમ ખૂટે નહિ. દાણાની વખારમાંથી એક એક દાણા કાઢીએ તે તે ઘણે કાળે પણ ખાલી થાય તેમ ઘણામાં ઘણે કાળે આ લેાક રૂપ વખાર ખાલી કેમ ન થાય ?
ઉત્તર સમયે સમયે જીવ મેક્ષ જાય નહિ, કારણકે-આંખ વિંચીને ઉધાડે તેમાં અસ`ખ્યાતા સમય જાય અને મનુષ્યની સખ્યા અઢી દ્વીપમાં પંદરે ક્ષેત્રે મળીને સખ્યાતા એગણત્રીશને આંકે છે. તે સમયે સમયે મેક્ષ જવાવાળા મનુષ્ય કયાંથી લાવવા ? આવા કેટલાક શબ્દ ઉપમા વાચી વપરાય છે, એટલે એમ પણ કહેવામાં આવે છે કે-કીડીની લારની પેઠે મેાક્ષ જાય છે, પાણીના દરેડાની પેઠે મોક્ષ જાય છે, સમયે સમયે મેક્ષ જાય છે, એમ છે નહિ. પણ એમ કહેવાનો મતલબ એ છે કે-એ પ્રમાણે જીવ માક્ષ જાય તા પણ લેકમાં જીવની રાશી છૂટે તેમ નથી. ભગવ ંતની વખારનું દૃષ્ટાંત અહિંયાં લાગુ થાય નહિ. એકેક દાણા કાઢતાં વખાર તે સંખ્યાતા દિવસે ખાલી થાય. પણ અખૂટ સમુદ્રમાંથી સળી ખેળીને એક એક ટીપુ મુકે તે સમુદ્ર કયારે નિલે પ થાય. ? અર્થાત્ નજ થાય. તેમ સ'સાર સમુદ્રમાંથી માત્ર મનુષ્યમાંથી એક સમયે એક કે યાવત્ આઠ સમા સુધીમાં ઉત્કૃષ્ટા એકસ। આડ સુધીની સંખ્યા સુધી મેક્ષ જવાવાળા નીકળે અને આંતરૂં પડે તે જધન્ય એક સમય અને ઉષ્કૃટું છ મહિનાનુ આંતરૂં પડે. આ પ્રમાણે નક્ષમાં જવા વાળા જીવની ગણના શાસ્ત્રકારે કરી છે. તે પછી સ`સાર સમુદ્રમાથી કોઈ કોઈ જીવ મેક્ષ જાય તે સસાર સમુદ્ર કયારે ખાલી થાય ? અર્થાત્ નજ થાય. શાસ્ત્ર એમ જણાવે છે કે ત્રણે કાળમાં મુક્તિ જવાવાળા જીવની સંખ્યા કરતાં અસખ્ત ગુણાં શરીર અનંત જીવની રાશીવાળા તથાલે કાયમ રહે એવા છે. એટલે નિગેાદના અસ`ખ્યાતાં શરીર છે તે એકેક શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org