________________
શ્રી કનેોત્તર માનમાળા ભાગ
& શે.
છે. જો આ વાત કબુલ રાખીયે તેા તેના સામે જે સવાલ ઉભા થાય છે તે પણ લક્ષ બહાર કાઢી નાખવા જેવા નથી. તે એ કે કદી છ છ મહિનાના આંતરે અકેક જીવ માક્ષ જાય તે પણ જીવથી અસખ્ય અનંત ગુણા જીવ મેક્ષ જવાવાળા સાબીત કરી દેવા પડશે સૂત્ર એમ જણાવે છે કેજ્યારે પૂછે ત્યારે સિદ્ધના જીવ, સર્વ જીવને અન તમે ભાગે હાય. અર્થાત્ સૂક્ષ્મ નિગોદના અનંત જીવમય અસખ્ય શરીર માંહેલા એક શરીરમાં રહેલા અનંત જીવ જેટલા મેક્ષ ગયા નથી અને જશે પણ નહિ. આ સૂત્ર વચનને, ઉપરના ન્યાય તદ્ન ઉલટોજ લાગશે. માટે અસઈને આગળ કરી એટલે અનેકવાર અથવા અન તવાર ઉત્પન્ન થયાના પાઠ અવ્યવહાર અને વ્યવહાર રાશીની સાથે જોડી સરવાળે મેળવશે તે એ ૬ ચારની પેઠે સરખા લીટીએ સાચા સરવાળે આવી ઉભે રહેશે.
૨૩૭
હવે ચાથા દાખલેો પન્નવણાજીના ૧૫ મા પદ્મના ઇન્દ્રિય પદા આપ્યા છે તે દાખલા રાશી નહિં માનવાવાળાના પક્ષને બળવાન કરે તેવા ઇં દરેક દંડકના જીવે તથા દરેક દડક ઉપર દરેક દડકના જીવની પૃચ્છા કરતા અતિતા ગયાકાળે અનતા ઇંદ્રિયા કરી તેમાં બીજો કોઇ જાતના ભાંગે જોવામાં આવતા નથી. જો કે આ દાખલે છે તે સજ્જડ તાપણ રાશી માનવાવાળા તો એમ કહીને ઉભા રહેશે કે-અવ્યવહાર રાશીમાંથી નીકળેલા અનત કાળના ચે.વીશે દંડકના જીવે પ્રતિજ્ઞા થત કાળે અન'તી ઇંદ્રિયા કરી તે વ્યવહાર રાશીના જીવ આશ્રી કહેતા વાંધા જણાતા નથી.
એમજ દાખલા પાંચમા જીવાભિગમમાં કહ્યુ` છે કેઃ
इसे भंते रयण पभाए पुढवीए सव्वजीवा उववण पुच्चासव्वजीवाउव० इमीसेणं रण उभार पुढवीए सव्वजीवाउववण पुव्वानोचेवणं सव्वजीवणा एवंजाव असत्तमाए पुढवीए ॥
d
Jain Education International
અહિંયાં ભગવ ંત પ્રતે પૃચ્છા કરી કે આ રત્ન પ્રભા પૃથ્વીએ સર્વ જીવ પૂર્વ ઉપના ? તથા વર્તમાને સર્વ જીવ ઉંપના છે ? ભગવતે કહ્યુ' હે ગૌતમ ! આ રત્ન પ્રભા પૃથ્વીએ સર્વ જીવ પૂર્વ ઉપન્યા પણ સર્વાં જીવ હમણાં ઉપન્યા છે, એમ ન કહેવાય. એમ ાવત્ સાતમી નરક સુધી જાણવુ. ૧. એમ સર્વ જીવે છાંડવા આશ્રી ૨. તથા રત્ન પ્રભ:દિ સાતે નરકે સ` પૂગલ ગ્રહણ કરવા સબંધી ૩. ત્યાંથી સર્વ પૂગલ છાંડવા સ’બધી ૪. એમ ચારે ખેલે પૂર્વની હા અનેવમાનની ના કહી. આમાં પણ બીજો ભાંગે છે તહુઁ. તેથી રાશી નહિ માનવાવાળાનો પક્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org