________________
૨૩૬
શ્રી દત્તર મેહનમાળા--ભાગ ૪ .
સાડાતર ભવ કરે. જેમ અહિંયાં જીવને નિત્ય ભાવ કો તેમ નિકો Tળશે એક નિદને પણ નિત્ય કહેલ છે એટલે સૂક્ષમ નિગેદના જીવ નિત્ય શબ્દ સદાય જ્યારે પૂછે ત્યારે હેય એવા અવ્યવહાર રાશીના જીવે ક્ષુલ્લક ભવે કરીને આખા લેકમાં એક પરામાણુ માત્ર પણ જગ્યા જન્મ મરણે કરી સ્પર્ધા વિના રાખી નથી. તેમ દરેક જીવની પૃચ્છામાં જ્યારે આ જીવ અવ્યવહાર રાશીમાં હતા ત્યારે તેણે પણ આખા લેકમાં જન્મ મરણ કરી પરમાણુ માત્ર પણ જગ્યા ફરશ્યા વિના મૂકી નથી. એમ દરેક જીવ માટે કહી શકાય કારણ કે અનંત કાળ અવ્યવહાર રાશીમાં જીવે કાઢયે. આ ન્યાય રાશી માનવાવાળાને પુષ્ટિ કર્તા છે. - ત્રીજો દાખલે એમ આપવામાં આવ્યો છે કે હું એટલે એકવાર નહિ માવા એટલે બેવાર નહિ અપાયુ એટલે અનંતીવાર ઉત્પન્ન થયા. પહેલા બે પદને અર્થ તે તદ્દન કલ્પિત કર્યો છે. ખરે અર્થ શું છે તે ૧૯ માં પ્રશ્નથી જાણી લેવું. પણ જેમ ઉપરના બીજા દાખલામાં ભગવતીજીના ૧૨ મા શતકના ૭ મા ઉદ્દેશાના અધિકારથી અવ્યવહાર રાશી સિદ્ધ થઈ. તેમ તેજ ચાલતા અધિકારમાં વ્યવહાર રાશીનું સ્વરૂપ પણ સૂત્રકારે જણાવી
દેખાડ્યું.
હવે જ્યારે વ્યવહાર રાશીની પૃચ્છા આવી ત્યારે પહેલી નરકના જીવની એક જીવ તથા સર્વ જીવ આશ્રી પૃછાના પ્રશ્નથી તે ઉદ્દેશ પુરો થતાં સુધીમાં તમામ જીવની પૃચ્છા કરતાં ભગવતે ગણરું વાગત પુરા આ શબ્દ મૂકે. આ ઉપરથી દરેક ગતિમાં જીવને ઉત્પન્ન થવાના બે ભાંગા જણાવ્યા. કેઈ અનેકવાર ઉત્પન્ન થયે હોય અથવા કેઈ અનંત વાર ઉત્પન્ન થયે હેય. આમાં એમ જણાવે છે કે-અનેકવાર ઉત્પન્ન થવા વાળા જીવને વ્યવહાર રાશીમાં આવ્યાં બેથી માંડી અસંખ્યાતા ભવ ક્ય જેટલે કાળ થયેલ હોય, અને અનંતવાર ઉત્પન્ન થવાવાળા જીવને વ્યવહાર રાશીમાં આવ્યાં અને તે કાળ થયું હોય એટલે અવ્યવહાર રાશીમાં અને તે કાળ કાઢયાં બાદ વ્યવહાર રાશીમાં આવ્યા પછી પણ અનંત કાળ થયાં અનંત ભવ કર્યા. અનંતીવાર દરેક ઠેકાણે ઉત્પનન થયે, તે પણ હજી તેને સંસાર ચક્રના કાળને અંત આવ્યું નથી અને આવશે પણ નહિ, એવા જી પણ વ્યવહાર રાશીમાં રહ્યા છે, એમ એ અધિકારમાં જણાવ્યું.
જે અહિંયાં એકાંત પક્ષે એમ માનીયે કે- દરેક ઠેકાણે દરેક જીવ અનતી અનંતીવાર ઉત્પન્ન થયે એમ સીવા મiતા ને પાઠ સૂચવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org