________________
શ્રી પ્રકાર મિહનમાળા––ભાગ ૪ છે, ર૩૫ પૃચ્છાના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું છે કે–સર્વ જીવે પૂર્વે દ્રવ્ય ઇદ્રિ અનંતી કરી, વર્તમાન કાળે જેને જેટલી ઇંદ્રિય હોય તેટલી કહી, અને આવતે કાળે કઈ કરશે, કઈ નહિ કરે, કરશે તે એક, બે, ત્રણ, જાવત્ સંખ્યાતી, અસંખ્યાતી, ને અનંતી કરશે એમ કહ્યું છે.
જ્યારે સર્વ જીવે પૂર્વે અનંતી ઇદિયે કરી હોય ત્યારે અસઈને પાઠ તૂટી જાય છે અને અસઈને પાઠ તૂટે ત્યારે અવ્યવહાર અને વ્યવહાર રાશી પણ તૂટે. માટે આ દાખલ રાશી નહિ માનવાવાળાના પક્ષને બળવાન કરે છે. એ થે દાખલ.
આ ચાર દાખેલે રાશી નહિ માનવાવાળા પિતાને પક્ષ બળવાન ગણે છે.
પ્રશ્ન ૨૪–શિષ્ય-રાશીને માનવાવાળા અને નહિ માનવાવાળા આ બે પક્ષમાં સૂત્રના ન્યાયે યે પક્ષ બળવાન ગણાય ?
ઉત્તર–પિત પિતાના મતે તે બન્ને પક્ષ બળવાન છે, પણ રાશી માનવાવાળાના દાખલા જેવા સજજડ જોવામાં આવે છે તેવા નહિ માનવાવાળાના દાખલા મજબૂત હોય એમ જણાતું નથી.
પ્રશ્ન ૨૫–શિષ્ય-રાશી નહિ માનવાવાળાએ આપેલા ૪ દાખલામાંથી બીજું કાંઈ નીકળે તેમ છે ? જે હોય તે તે પણ જણાવશે કે જેથી ભવ્ય અને વિશેષ જ્ઞાન થાય.
ઉત્તર–ભગવંતનું જ્ઞાન અનંત છે. સૂત્રમાં અનેક રહો રહેલાં છે. એકાંતવાદીની પિતાની માન્યતા તરફ દછી ખેંચાય છે અને અનેકાંતવાદી સત્ય શું છે તે જોવાને માટે ચારે તરફ દષ્ટિને પસાર કરે પડે છે.
રાશી નહિ માનવાવાળા જ્યારે એમ જણાવે છે કે સૂત્રમાં કોઈ ટેકાણે રાશી કહી નથી એ વાત સત્ય છે. પણ તેને લગતા દાખલા મળી આવે તે તે વાત આપણે કબૂલ કરવી જોઈએ. સૂત્રમાં જીવનું માતૃસ્થાન નિગદ કહેલ છે. એ ઉપરથી અવ્યવહાર રાશી સાબીત થાય છે.
બીજો દાખલે જે ભગવતીજીના ૧૨ મા શતકના ૭ માં દેશનો આ કેલેકની અંદર પરમાણ માત્ર પણ જગ્યા કઈ જીવ જન્મ મરણે કરી પર્યા વિના રહ્યા નથી. આ વાત સંભવિત છે. કારણ કે--સૂક્ષ્મનિટ આખા લેકમાં ઠાંસેઠાસ ભર્યા છે. એક પણ પરમાણુ જેટલી જગ્યા સૂક્ષમ નિગદના સ્પર્ધો વિનાની છે નહિ. સૂક્ષમ નિગદના જીવ એક શ્વાસે સમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org