________________
'શ્રી પ્રનત્તર હિનમાળા-ભાગ ૪ થે. ૩૩ ખાલી થાય નહિ અર્થાત્ ત્રણે કાળના સમયથી પણ જીવની રાશી વધારે છે, માટે લેકમાં ભવ્ય જીવને વિરહ પડે તેમ નથી એમ ભગવતે જણવ્યું અને જયંતીભાઈ પણ સમજી ગયા કે લેકમાં જીવની રાશી ખૂટે તેમ નથી. મેક્ષ જવાવાળા જીવ વ્યવહાર રાશીમાં જ હોય છે અને જે સમયે જેટલે ભવ્ય જીવ મેક્ષ જાય તેટલા ભવ્ય જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશીમાં આવે એટલે ભવ્ય જીવને વિરહ પડે નહિ.
આને પરમાર્થ એમ જણાય છે કે-યંતીબાઈએ પૂછયા સમયને સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે. આ વાકય વ્યવહાર ભાષાનું હોય એમ જણાય છે. દાખલા તરીકે જેમ કેઈ ભયના કારણસર મુંબઈ ખાલી કરવાને સરકારને હુકમ નિકળે, પંદર લાખ માણસની વસ્તીમાંથી દશેક લાખ માણસ બહાર નીકળી ગયું અર્થાત્ ઘણું માણસ બહાર નીકળી જવાથી એમ કહેવામાં આવે કે મુંબઈ ખાલી થઈ ગઈ. એ ન્યાયે પૂછ્યા સમયના સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે એ વ્યવહાર વાગ્યે સત્ય છે. કારણ કે-દુર્ભવી–ત્રણ કાળમાં મેક્ષ નહિ જવાવાળાને ગૌણતામાં ગણી બાકીના પૂછયા સમયના વ્યવહાર રાશીમાં રહેલા સર્વ ભવ્ય જીવ મેક્ષ જાશે એમ જયંતીબાઈને ભગવતે ઉત્તર આપ્યું હોય એમ જણાય છે. તત્વ કેવળી ગમ્ય. એ પાંચ દાખલે.
આ પાંચ દાખલે અવ્યવહાર રાશી અને વ્યવહાર રાશી એ બે રાશી માનવાવાળાને અભિપ્રાય જણાવ્યું.
પ્રશ્ન ૨૩–શિષ્ય-રાશી નહિ માનવાવાળા કેઈ સૂત્રના આધારે થી સાબીત કરી બતાવે તેમ છે ?
ઉત્તર–હા. સાંભળ-રાશી નહિ માનવાવાળા પ્રથમ એમ જણાવે છે કે-સૂત્રમાં કઈ ઠેકાણે ખુલ્લી રીતે રાશી કહી નથી. ૨ બીજો દાખલ એ કે-ભગવતીજીમાં શતક ૧૨ મે ઉદેશે ૭ મે પ્રથમ લેકની પૃચ્છા કરી કે હે ભગવંત ! લેક કેવડે ? ત્યારે ભગવંતે કહ્યું કે અસંખ્યાતા જોજનની કેડા કેડીઓ પ્રમાણે મોટો લોક કહ્યો. ફેર ગેમે પૂછયું કે અહે ભગવન! એકડા મોટા લેકને વિષે છે કોઈ પરમાણુ પુગળ માત્ર પણ પ્રદેશ કે જે પ્રદેશને વિષે એહ જીવ જન્મ પામ્યા નથી તેમ મરણ પણ પામે નથી ઇતિ પ્રશ્ન-ઉત્તર-હે ગૌતમ ? એ અર્થ સમર્થ નહીં એમ કહી શકાય નહીં. ગૌતમે કારણ પુછ્યું ? ભગવતે ન્યાય આપ્યો કે હે ગૌતમ ? તે યથા નામે યથા દાંત કે પુરૂષ અને છાતી તેડના સેંકડાને અર્થે એક મોટો છાલા–બેકડાને વાડે કરે. તે પુરૂષ ત્યાં વાડામહું જઘન્ય થકી એક અથવા
વેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org