________________
કે
શ્રી પ્રગ્નેશ્વર મેહુનમાળા-ભાગ ૪ થે..
જયંતી બાઇએ શ્રી ભગવંતને પ્રશ્ન કર્યું કે નેળિ મતે મસિદ્ધિયા નીવા मिज्झिस्संति ? इंता जयंती ! सब्वेविणं भवसिद्धिया जोवा सिज्झिस्संति ।
આ પાઠ ઉપરથી કેટલાકનુ' માનવુ એમ થાય છે કે જયંતીએ પૂછ્યા સમયના ભવ્ય જીવના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે સ` ભવસિદ્ધિયા જીવ સિદ્ધ થવાની હા પાડી.
પ્રશ્ન ૨૧—આ ઉપરના પાઠથી એમ પણ સમજાય છે કે જયંતીએ એમ પ્રશ્ન શા માટે ન કર્યું" હ્રાય કે મહારાજ ! જે સિદ્ધ થશે તે સ ભવ્યસિદ્ધિયા છવ સિદ્ધ થશે ? ( ગૌણતામાં અભવી સિદ્ધ નહિ થાય ) અને ભગવંતે પણ એજ ઉત્તર આપ્યા કે હતા જયંતી ! સર્વાં ભવ્ય જીવ સિદ્ધ થશે એટલે જે સિદ્ધ થશે તે ભવ્ય જીવજ સિદ્ધ થશે ( અર્થાત્ અભવ્ય જીવ સિદ્ધ નહિ થાય એ ગૌણતામાં) આવે! અ શામાટે ન હોય કે સિદ્ધ થવાવાળા તા સવ ભવ્ય જીવજ હાય ?
ઉત્તર—જો જયંતીનુ પ્રશ્ન અને ભગવતને ઉત્તર, ઉપર કહેલા એકજ સ્વરૂપના એકજ અભિપ્રાયના હોય તે એમ કહેવાને વાંધે નથી પણ જયંતીએ ક્રીને પ્રશ્ન ઉથલાવ્યું છે કે જ્યારે સર્વ ભવ્ય જીવ સિદ્ધ થશે ત્યારે શું ભવ્ય જીવને વિરહ પડશે ? આ શબ્દ ઉપરથી પૂછ્યા સમયના સર્વ ભવ્ય જીવને સિદ્ધ થવાનુ આ પ્રશ્ન ગણાય. અને તેના ઉત્તર પણ ભગવતે હા કહ્યાના તેજ પ્રમાણેના ઠરે છે પણ ભગવતે ભવ્ય જીવના વિરહની ના પાડી તેનુ કારણ સમજવુ જોઈએ.
પ્રશ્ન ૨૨—તે તા ઉઘાડું છે કે-યંતી બાઇ સમજ્યાં નથી અને જો નબજ્યાં છે તે એમ સમજ્યાં છે કે-- ભવ્ય જીવ સિદ્ધ યો. એમ સમજી ભવ્ય જીવના વિરનુ` પ્રશ્ન કર્યું. અને તેના ઉત્તરમાં ભગવતે ના પાડી અને જીવની રાશી કેટલી છે ? તે જાણવાને આકાશ પ્રદેશની શ્રેણીનુ દૃષ્ટાંત આપ્યુ. એટલે જય'તીબાઈ સમજી ગયાં કે સવ ભવ્ય જીવ મોક્ષ નહીં જાય.
ઉત્તર——એમ જો જયતીબાઈ સમજયાં હાય ! તેનુ પૂછેલું પ્રશ્ન અને ભગવ તના આપેલા ઉત્તર નિરર્થક ઠરે. ભગવંતનું વાકય અન્યથા ન હોય. ભગવંતે કહ્યુ કે–જ્જતા ઞયંતી સનેવિાં મસિદ્ધિયાનીયા મિક્ષિતિ આ વાકયને જીવની રાશી માટે સ આકાશ પ્રદેશની શ્રેણીના દૃષ્ટાંતે ટેકે આપ્યા છે. સવ આકાશ પ્રદેશની શ્રેણીથી જીવની રાશી વધારે છે, એટલે એકેક આકાશ પ્રદેશની શ્રેણીએ એકેક જીવને અપઠુરતાં ત્રણે કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org