________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા-ભાગ ૪ થે.
૩૧
થે
૨ જે ઉદ્દેશે ૨ જે ગાથા ૧૪ મી તથા ગાથા ૩૧ મી તથા અધ્યયન ૪ ઉદ્દેશે ૧ લે ગાથા ૨૧ મી તથા અધ્યયન ૭ મે ગાથા ૪ થી તથા અધ્યયન ૧૩ મે ગાથા ૧૯ મી. એટલા ઠેકાણે અદ્ભુવાના અર્થ અથવા કરેલ છે. અહિંયાં અસઈં અનુવા અણુત ખુત્તો. આ શબ્દને અર્થ ઉપરના દાખલા થી સ્પષ્ટ જણાયા કે અસય અનેકવાર, અદુવા અથવા, અણુંત ખુત્તો અન તીવાર ઉપન્યા. એટલે દરેક ફેકાણે દરેક જીવ અનેકવાર અથવા અન તવાર ઉપન્યા એમ સિદ્ધ થયું.
જો આપણે પ્રથમના એ પત્રના અર્થ એકવાર નિહ, બે વાર નિહ એમ કલ્પિત અર્થ કરી બીજાને સમજાવીએ અને આપણે પણ કબૂલ કરીએ પરંતુ તેમાંથી બીજું નીકળે તેનું કેમ કરવુ ? હવે જ્યારે એકવાર નિહ બેવાર નહિ તે પછી છેવટના અને'તીવાર ઉત્પન્ન થવાના શબ્દથી અગાઉ એ ખેલ કાયમ રહે છે તે એ કે સખ્યાતીવર અસ’ખ્યાતીવાર ઉત્પન્ન થયા એ વચલા ગાળામાંથી નીકળી આવે છે અને આ એ બેલને સૂત્રમાં અનેક શબ્દથી ઓળખાવેલ છે; માટે ગમે તે એકવાર નિહ, બે વાર નહિ, અનંતીવાર ઉત્પન્ન થયા એવા અ કરો, કે ગમે તે અનેકવાર અથવા અન’તીવાર ઉત્પન્ન થયા એવા અર્થ કરો પણ સખ્યાતીવાર, અસંખ્યાતીવાર ઉત્પન્ન થવાનું તા અવશ્ય કબૂલ કરવુ પડશે. અને આજ શબ્દ ઉપરથી એટલે અસઈ અદુવા અણુંત ખુત્તા આ પાઠ ઉપરથી સાબીત અને સૂત્રમાં કહેલા અર્થ ઉપરથી અવ્યવહાર અને વ્યવહારરાશી થાય છે એ ૩ જો દાખલો.
૪ દાખલા ચેાથે—જો સર્વ જીવ સવ ઠેકાણે અન તીવાર ઉત્પન્ન થયા એમ માનીએ તા પહેલા દેવલાકના ઇંદ્ર એ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તા એક ઇંદ્રના વખતમાં અસ ખ્યાતા જીવ મેક્ષ જાય.
આ ઇંદ્રની જગ્યાએ એક પછી એક એમ સજીવ (અન તીવાર નિહ પણ) એકેકવાર ઉત્પન્ન થાય તે મેક્ષ જવાવાળા જીવ, મ`થી અસ`ખ્યાત ગુણ જોશે. તે જીવ કયાંથી લાવવા? અને જો એકેક જીવને દરેક ઠેકાણે અનતીવાર ઉત્પન્ન થવાના સ્વભાવ છે, એટલે દરેક જીવ દરેક ફેંકાણે અન તીવાર ઉત્પન્ન થયા એમ માનીએ તે લોકમાં રહેલાં જીવથી અસખ્ય અનંતગુણા જીવ મેક્ષ જવાવાળા જોશે માટે નસાનાફ ન સ ખોળી ની ગાયાનો અર્થ અહિંયાં તૂટી જશે.
૫
દાખલા પાંચમા-ભગવતીજીના ૧૨ મા શતકના ખીજે ઉદ્દેશ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org