________________
૨૨૮
શ્રી પ્રત્તર મેહનમાળા-ભાગ ૪ છે. ૩. મિશ્રકાળ તે પૂક્યા સમયના (જે ગતિની પૃચ્છા હોય છે તેમાંથી ચવવા માંડયા, બીજા આવી ઉપજે છે, પરંતુ પૂછા સમય મહેને એક પણ રહે ત્યાં સુધી મિશ્રકાળ કહીએ.
છે કે એક તિર્ય-ચ ગતિ વરજીને ત્રણ ગતિમાં ત્રણે કાળ કહ્યા છે અને તિર્યંચ ગતિમાં શૂન્યકાળ વરજીને બેજ કાળ કહ્યા. અશૂન્ય અને મિશ્ર તે તિર્યંચના નવ દંડક છે, તે તેને ભાંગ ઘણું થાય. આપણે તે નિદ સંબંધીની વ્યાખ્યા છે, માટે નિગેદમાં તે શૂન્યકાળ છેજ નહિ, બેજ કાળ કહ્યા છે. એ ઉપરથી પૂછયા સમયના નિદ સદાકાળ હેય. કોઈ કાળે શૂન્યપણું નથી. ટીકામાં કહ્યું છે કે પુર નિrs fજર આ ઉપરથી અવ્યવહાર અને વ્યવહાર રાશી સાબિત થાય છે.
૩. દાખલ ત્રીજે-ભગવતીજી શતક ૧૨ મે ઉદશે ૭ મે દરેક જીવને દરેક ઠેકાણે ઉત્પન્ન થવાના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું છે કે- મહુવા કૉંત કુત્તા એટલે અસયં અનેકવાર અદુવા અથવા ૨૦ અનંત ખુત્તા અને તવાર ઉત્પન્ન થયે, એ અર્થ છે. તે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન તે તેમાં અન તવાર તે ઠીક કે પૂછયા સમય પહેલાં અનંતકાળ ગયે, પણ પ્રથમ અનેકવાર કહ્યા પછી વચ્ચે અથવા નાખીને પછી અનંતવાર કહ્યું માટે પહેલે અનંતવાર કહેતાં સંખ્યાતવાર અસંખ્યાતીવર ઉત્પન્ન થયે એમ કહ્યું, તે તે ઉપરાંતને અનંતકાળ કયાં કાઢયા ? તેના ઉત્તરમાં અવ્યવહાર રાશીમાં કાઢી એમ ડરે.
પ્રશ્ન ૧૮–ત્યારે કોઈ એમ કહે કે અમે તે કુપરના પાઠને એવો અર્થ કરીએ છીએ કે અસર એટલે એકવાર નહિ, ગયા એટલે બે વાર નહિ, ગત રૂ એટલે અનંતીવાર ઉપજે, એ અર્થ છે. આમ કેટલાક કહે છે તેનું કેમ ?
ઉત્તર–વાહ! આ અર્થ કયાંથી ખોળી કાઢય ? આ કઈ પિથીનું પાનું છે ? ટીકામાં ડિક્ષનેરીમાંથી આ અર્થ શોધી કાઢી છે? ક્યા સૂત્ર પાઠમાં. કઈ ટકામાં ભાષ્યમાં કે ટબમાં આ અર્થ લખે છે ? તે પણ જણાવવું જ જોઈએ. આ અર્થ કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. અને જયાં જોવામાં આવે છે ત્યાં સર્વ ઠેકાણે સરખેજ અર્થ જોવામાં આવે છે.
તમારા કહ્યા પ્રમાણે અસયને અર્થ એકવાર નહિ અને આદુ એટલે બે વાર નહિ એ અર્થ કોઈ ઠેકાણેથી નીકળવા સંભવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org